ઝોરાસ્ટ્રિયનીઝમ પર ટૂંક સવાલ અને જવાબ

સ) નવજોતની ક્રિયા કરતી વખતે ધર્મગુરૂઓ પવિત્ર કસ્તી બાંધતી વખતે બાળકોનો હાથ શા માટે પકડે છે? જ) ધર્મગુરૂઓમાં ચુંબકત્વની શક્તિ હોય છે અને તે ચુંબકત્વ બાળકમાં સ્થાનાંતરિત કરે છે. જે પવિત્ર સદરો અને કસ્તી સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલું હોય છે. સ) નવજોત પછી બાળકની શી જવાબદારીઓ હોય છે? જ) નવજોત પછી બાળક જીવનના નવા તબક્કામાં […]

મેંગો ડીપ

ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે. સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ. રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા […]

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો સરોશ યઝદ સાહેબનું મુબારક નામ આપણે જરથોસ્તીઓને ઘણું જ જાણીતું છે કારણ કે અવસ્તા માંથ્રવાણીનાં […]

હસો મારી સાથે

બેટી બચાઓ, બેટી ભણાઓ, અને સરખુ  એક્ટિવા હાંકતા પણ શીખવાડો… માંડ માંડ બચ્યો.. બાકી આજે ઉડાડી જ દેત. *** અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે, કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું! *** પતિ ઉતરેલી કઢી જેવું મોઢુ લઈ ને ઘેર આવ્યો. બૈરીએ પુછ્યું શું થયું? પતિ: આજ […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: શા માટે આપણે એક સમુદાય તરીકે, હજારો વર્ષોથી ખર્ચાળ ચંદન જેવું બળતણ, અર્થહીન વિધિઓ અને અહુરા મઝદાને સીધી રીતે પ્રાર્થના કરવાને બદલે આતશને પ્રાર્થના કરીએ છીએ? શું જે પ્રાર્થના હાથ કરે છે તે હોઠો કરતા નથી? શા માટે અગિયારીઓની જાળવણીમાં આટલો બધો ખર્ચ કરીએ છીએ? મોંઘીદાટ ધાર્મિક વિધિઓ  પર ખર્ચ કરવા બદલ ગરીબો અને […]

સ્માઇલ પ્લીઝ

એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા….  એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા…. વેઈટરને સ્માઇલના બદલામા  આવી  બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર […]