વૃધ્ધાવસ્થા – કાંટાળો તાજ યા વરદાન

1) માણસ એક એવું પ્રાણી છે જેને જીંદગીમાં ઉભા થતા સવાલોના જવાબ મળતા નથી, જ્યારે પશુપંખીઓને એવા સવાલો નથી સતાવતા કેમ કે તેમને કોઈ અપેક્ષા નથી હોતી જે તેઓ પ્રગટ કરી શકે. તેમને તો બસ મુકત રહી મસ્ત રીતે વિહરવા ગમે છે. 2) માણસ વધુ જીવે છે પણ, પણ ઓશિયાળો અવતાર તેને માટે શ્રાપ સમાન […]

કુળ દીપક

એકવાર કહી દીધું તે ફાઈનલ હવે વધારે દલીલ ના કરીશ પણ ડોકટરે એના પરિણામ વિશે પણ કહ્યું છે તે તમે બરાબર સાંભળ્યું? હું એવા પરિણામને ગણકારતો નથી. કાલે સવારે તારે અબોર્શન કરાવવાનું છે બસ. આ મારો આખરી નિર્ણય છે ‘સારૂં ત્યારે હું પણ તમને મારો આખરી નિર્ણય કાલે સવારે જણાવીશ કહી સુનિતા પડખું ફેરવી સુઈ […]

યાદો કી બારાત

તા. 18-04-18ની ગુજરાત સમાચારની પૂર્તિમાં ડાંગ વિસ્તારમાં આવેલા બરડીપાડા ગામની નજીક આવેલ રૂપગઢના કિલ્લાની છબીજોઈ ભૂતકાળની ભુલાઈ ગયેલ વાતો છતી થઈ. સન 1930-1940નો દાયકો ડાંગના લીકર લાયસન્સીઓ માટે ગોલ્ડન પીરીયડ ગણાતો તેજ સમય દરમ્યાન મારા કાકાજીની પણ એક દેશી દારૂની દુકાન બરડીપાડા ગામે હતી. જે મારા પિતા ટુંક પગાર મેળવી ચલાવતા હતા. મારા પિતા પોતાની […]

સ્ત્રીનું જીવન: સ્ત્રીઓ વાંચવાનું ચુકતા નહિં

એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની […]

એક ગાલીચાના સાઠ હજાર રૂપિયા તેણે આપ્યા!!

આ સાંભળી સૌ ખડખડ હસી પડયા! શાહજાદો ઘણો વિસ્મય પામ્યો પણ પોતે કંઈ નવાઈ જેવી ચીજની ખરીદી કરવા આતુર, અને પાસે ખૂબ પૈસો, એટલે તે લાખ રૂપિયા પણ આપી શકે એમ હોવાથી, તેણે પેલા ગાલીચા વેચનારને કહ્યું કે ‘જો તું કહે છે તે ખરૂં છે એવી મારી ખાતરી કરી દે તો, હું તું માગે તેટલું […]

હસો મારી સાથે

શાકભાજીવાળો કયારનો ભીંડા માથે પાણી છાટતો હતો, ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો. 10મીનીટ પછી શાકભાજીવાળો બોલ્યો, બોલો સાહેબ શું આપુ? ઘરાક બોલ્યો ભીંડો ભાનમાં આવી ગયો હોય તો 1 કીલો આપી દે.. *** ભૂરો: પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવાની ધમકીઓ આપે છે. પોલીસ: કયાંથી ભૂરો: ઈલેકટ્રીક કંપનીમાંથી પોલીસ: શું કહે છે? ભૂરો: […]

ગાહો શું છે? તેઓનાં ભણતરો કેટલા ઉપયોગી છે તે ભણવાજ જોઈએ તેમાં ફાયદો શું છે તે વિશેની ટૂંક સમજ

જરથોસ્તી દએનની તરીકતોમાં અઈપિ=ઈનસાનની આસપાસ રહેતી ગતી જે ઈનસાનમાંથી નીકળે છે તેને સ્વચ્છ હાલતની એટલે ગેતીને તેનાં કુદરતી કામમાં મદદ કરે તેવી રાખવી જોઈએ. ગેતીના કુદરતી અનેક કામમાંનુ એક કામ જમીનની ગેતીને ફળદ્રુપ રાખવાનું છે અને જે ભાગમાં ફળદ્રુપતા કમ હોય તે ભાગને ફળદ્રુપ બનાવવાનું કામ આપણું છે. આ કામમાં જે અઈપિ ગેતી જે કુદરતને […]

અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

ખોરશેદ, મહેર અને આવાંની નીઆએશ હાવન, રપિથ્વન યા બીજી હાવન ને ઉજીરન ગેહમાંજ માત્ર ભણી શકાય છે. એ નીઆએશો અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનમાં સાધારણ શખ્સે કદી ભણવી નહીં. આતશ અને મહાબોખ્તારની નીઆએશ દરેક ગેહમાં ભણી શકાય છે. ખોરશેદ યશ્ત, મહેર યશ્ત, તથા આવાં યશ્ત હાવન રપિથ્વન યા બીજી હાવન તેમજ ઉજીરન ગેહમાંજ ભણાય છે. સરોશ વડી રાતની […]

Up For A Pup?

Rani is a gorgeous, less than two-year-old, purebred Doberman with the temperament of an angel. She understands basic commands. She’s been vaccinated and spayed – so there is no scope for breeding. She’s very gentle and loves cuddles and being a lap dog. She’s not guard dog material. She gets along with other dogs given […]

Cocker Spaniel

Originally descended from the Land Spaniels of Spain, the Cocker Spaniel was developed in England as a hunting and retrieving dog. The English Cocker Spaniel initially belonged to the large family of Spaniels and got its separate identity from the American Cocker Spaniel in 1892. The description of ‘Cocker’ probably originated from the use of […]

Panday Girls’ Student Excels In National Talent Contest

Chinmayee Mondkar, a student of The Bai RFD Panday Girls’ High School, won the National `India’s Number 1 Indian Talent’ competition, held across various levels, through 2017-18. Chinmayee received the ‘State Topper Award’ and ranked 8th in NEIT (National English Indian Talent), followed by the ‘Excellence Medal Award’ in NSIT (National Science Indian Talent), and […]