રિધ્ધી સિધ્ધીને પરણતા ગણેશ

હિંદુ પુરાણોમાં વર્ણન કર્યુ છે ભગવન ગણેશને બે પત્નીઓ છે રિધ્ધી-સિધ્ધી. એમની સાથેના લગ્નની કથા તો વધુ જ રૂચી અપાવે તેવી છે. ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને ગણેશની સેવાથી ખુશ હતા. તારકાસુરના વધ પછી પુત્ર કાર્તિકનો જન્મ થયો. જેમને આપણે સુબ્રહ્મણ્યના નામથી પણ ઓળખીયે છીએ. જ્યારે બન્ને બાળકો મોટા થઈ ગયા તો શિવ-પાર્વતની તેમના […]

સ્વર્ગ જેવું મંદિર

ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ […]

હસો મારી સાથે

એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

નારિયેળ અને માવાના લાડુ

સામગ્રી: પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત: નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો.  […]

સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

નાણાવગરનો નાથિયો ને નાણે નાથાલાલ ધન વગરનો ધનજી ને ધને ધનંજય ગરથ વગરનો ગણેશિયો ને ગરથે ગણેશભાઈ પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ […]

ખાડો ખોદે તે પડે!

ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી […]

કથા ગણેશ ચતુર્થીની

ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ […]

દાદાભાઈ નવરોજી, સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાખનાર દાદાભાઈ નવરોજીનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ મુંબઈના એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી હતું અને માતાનું નામ માણેકભાઈ હતું. દાદાભાઈ માત્ર 4 વર્ષના હતા જ્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમની માતાએ જ દાદાભાઈનો ઉછેર કર્યો હતો. નિરક્ષર હોવાછતાં તેમની માતાએ તેમના અભ્યાસ […]

PCHFL Upgraded To AA+ (Stable)

Piramal Capital and Housing Finance Limited (PCHFL) recently received an upgraded rating of AA+ (Stable) by ICRA (an affiliate of Moodys) on 4th September, 2018. A subsidiary of Piramal Enterprises Limited, PCHFL received the upgradation from AA (Positive) for its Long-Term Bank Lines, Non-Convertible Debentures Sub-Ordinate (Tier-II) Bonds, financial services with increasing diversification of its […]