હસો મારી સાથે

પતી: એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!! પત્ની: કેમ? હું તમને જાડી લાગુ છું? પતી: અરે જાડા હોય એ જ વોકીગ કરે એવું થોડુ હોય! ચાલવાથી તબિયત સારી રહે! ફીટ રહેવાય પત્ની: તમને હું માંદી લાગુ છું?? પતી: તારે ન આવવું હો તો પડી રહે!! પત્ની: એટલે તમારૂં કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!! […]

ચાલો વૃધ્ધ થતાં શીખીએ

જેહાન પોતાની પત્ની અને દીકરા રાયન સાથે સંજાણ ફકત બે અઠવાડિયા માટે પોતાના ઘરે આવ્યો હતો. એમ તો તે અમેરિકા રહેતો હતો પરંતુ દર બે વરસે પોતાના કુટુંબને લઈને નવરોઝ ઉજવવા સંજાણ અવશ્ય આવતો હતો. સંજાણમાં એના મમ્મી જરૂ અને પપ્પા જહાંગીર તથા તેના માસી-માસા, કાકા-કાકી એમ થોડા સગાસંબંધીઓ સંજાણમાંજ રહેતા હતા. આ બે અઠવાડિયામાં […]

Navroze Mubarak!

“Novruz promotes the values of peace and solidarity between generations and within families as well as reconciliation and neighborliness, thus contributing to cultural diversity and friendship among peoples and various communities”. Zoroastrianism’s 7 festivals include Navroze and the 6 Gahambars – all festivals of the agricultural season. These are dedicated to Ahura Mazda, Lord of Wisdom […]

સુખનું સરનામું

રોશન જે અતિ ધનવાન અને સ્વરૂપવાન છે તે તેના ધણી અદી સાથે મોટા બંગલામાં રહે છે. નવરોઝના દિને તેણે એક પાર્ટીનું આયોજન કર્યુ સાંજે બધાએ પાર્ટી એન્જોય કરી જતા રહ્યા. રોશન પાસે બધુંજ હતું પરંતુ તે ખુશ નહોતી. આજે નવરોઝના દિને પણ તેના મનમાં શાંતિ નહોતી. ખબર નહીં પણ નવરોઝના બીજા દિને રોશન મર્સીડીઝ ગાડીમાં […]

મારૂં વીતેલું વર્ષ

નવરોઝની સાંજે ઘરના બધાજ કામ આટોપી નિરાંતે રોશનીએ અહુરમઝદને દિવો કરતા પોતાના ગયા વર્ષના નવરોઝથી લઈ આજના નવરોઝના દિન સુધી પોતાના ભૂતકાળને વાગોળતી હતી. થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું. મારૂં વીતેલું વર્ષ- ગયા વર્ષે મારૂં ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો […]

હોળી રંગબેરંગી રંગોનું પર્વ!

ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. કારણ છે હોળી. ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પણ ભળે છે. આ તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવથી બાકાત છે. આ દિવસ તો દુશ્મનો માટે પણ ગળે મળવાનો દિવસ છે. દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર […]

હસો મારી સાથે

એક કબુરત ઉડતું ઉડતું બંટી પર ચરકયું બંટીએ ચીડાઈને બુમ પાડી અબે ચડ્ડી નથી પહેરતો કે? કબુરત: શું તું ચડ્ડીમાં કરે છે? *** ઉઘરાણીવાળો: જો તમે ટાઈમસર પૈસા ના ચુકવી શકતા હો તો તમારી વાઈફને એના શોખની વસ્તુઓ ઉધાર આપવાની ના શું કામ નથી પાડતા. બંટી: કારણ કે એની સાથે માથાકૂટ કરવા કરતાં તમારી સાથે […]

ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય . હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ […]