ACE Productions Presents ‘The Best Of Alyque’

Raell Padamsee’s ACE Productions Presents, ‘The Best Of Alyque’ an evening with excerpts from some of Alyque’s best plays and musicals comprising ‘Broken Images’, ‘Kabaret’, ‘A Streetcar Named Desire’, ‘Evita’, ‘Jesus Christ Superstar’, and more… all with the original casts including Shabana Azmi, Shiamak Davar, Gerson Da Cunha, Sabira Merchant, Sharon Prabhakar, Dolly Thakore, Dalip Tahil, […]

અશોય દાંતરાએ વર્લ્ડ ટીન સુપર મોડેલ પેજન્ટ તરીકેફીજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

પારસી ટાઇમ્સ 18 વર્ષીય, અશોય દાંતરાના વર્લ્ડ ટીન સુપરમોડેલ પેજન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ એ સમાચાર વાંચકો સાથે શેર કરતા આનંદ અનુભવે છે. ફિજિમાં ‘વર્લ્ડ સુપરમોડેલ પ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ ફેશન વીક’ સ્પર્ધા હેઠળ, દૈનિક વૈશ્વિક પ્લેટફોર્મ (31 માર્ચથી 7 એપ્રિલ, 2019). 16-19 વર્ષ (ટીન કેટેગરી) અને 20 થી 30 વર્ષ (પુખ્ત કેટેગરી) વચ્ચેના મોડલ્સ માટે […]

ગુજરાત રાજ્ય દાહોદની બે પારસી યુવતીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

દાહોદ, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત રાજ્યની 38મી ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદની બે યુવતીઓએ રાજ્યકક્ષાએ ઉમદા પરફોર્મન્સ કરીને દાહોદનું નામ રાજ્યમાં રોશન કર્યુ છે. ગાંધીનગરની ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 228 શુટરોએ ભાગ લીધો હતો. જે પૈકી દાહોદની 17 વર્ષીય ઝોયશા હાફિઝ કોન્ટ્રાકટરે સિંગલ ટ્રેપમાં ઈન્ડિવિઝયુઅલ સ્પર્ધક તરીકે ગોલ્ડ મેડલ અને ટીમ […]

ઝાલાવારના પારસી ઓપેરા થિયેટરને મળે છે નવું રૂપ

ઝલાવાર(રાજસ્થાન)ના મહારાજા ભવાનીસિંહ દ્વારા ગઢ પેલેસ,  ભવાની નાટ્યશાળાની નજીક પારસી ઓપેરા થિયેટરની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનના પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના બજેટમાં પારસી ઓપેરા થિયેટરની પુન:સ્થાપના કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2018માં પારસી ઓપેરા થિયેટરનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું જેનું લગભગ 45% કામ પૂરૂં થઈ ગયું છે અને જે […]

બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’

મુંબઈના જાણીતા જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) ના બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’ તરીકે માર્ચ 2019માં મેજોરીટીમાં મત મેળવ્યા હતા. ઇનસાઇડઆઇઆઈએમ.કોમ મુજબ પ્રોફેસર મોરાડિયનને વારંવાર ‘ઓપરેશન ઓફ ગોડ’ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની પ્રશંસા કરવામાં આવે છે કે ‘તેઓ માત્ર સિદ્ધાંતવાદી વ્યક્તિ નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓમાં પણ તે મૂલ્યો સામેલ કરે […]

એક જીન નીકળી આવ્યો

હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં […]

હસો મારી સાથે

એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો. કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’ ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ […]

ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

ડાયાબીટીસ અથવા મધુપ્રમેહ રોગ થયો હોય ત્યારે ઔષધિઓ કરતા આહાર-વિહારનું મહત્વ વિશેષ હોય છે. આ રોગ મટી જાય તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી પરંતુ રોગને કાબુમાં લેવા માટે ઘણી દવા પ્રચલિત છે. આદુ એક તીખી અને સ્વાદિષ્ટ વનસ્પતિ છે, જેનો આહારમાં સ્વાદ તરીકે વપરાશ થાય છે. મોટે ભાગે આદુ લોકોમાં પ્રિય છે. પરંતુ […]