વરિષ્ઠ મોબેદો અને વરિષ્ઠ મોબેદોની વિધવાઓના વૈશ્ર્વિક કાર્યકારી જૂથ નવીકરણની સહાય અને કલ્યાણ યોજના

સમુદાયના સભ્યો જાગૃત છે કે ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબ્લ્યુજી) – જેમાં ચૂંટાયેલા પારસી ઈરાની ઝોરાસ્ટ્રિયન ફેડરેશન્સનો સમાવેશ છે, એવા દેશોમાં સંગઠનો કે જેમની પાસે ફેડરેશન્સ નથી અને કેટલાક અગ્રણી ઝોરાસ્ટ્રિયનો છે – 60 વર્ષથી ઉપરના મોબેદો (ધર્મગુરૂઓ) અને મોબેદોની વિધવા મહિલાઓના આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને, જીડબ્લ્યુજી પ્રમુખ, નેવિલે શ્રોફની પહેલ અને પ્રયત્નોને લીધે, વર્ષ 2019 […]

7 બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ટ્રસ્ટીઓની સર્વસંમતિથી  16-સદસ્ય સલાહકાર સમિતિની નિમણૂક

પારસી સમુદાયને એક સાથે લાવવા અને તેના પડકારોનો સામનો કરવાના લક્ષ્યમાં એક નવીન પગલામાં બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી નિષ્ણાંત કૌશલ્ય સમૂહ સાથે જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણી પારસી સમાવિષ્ટ 16 સદસ્યની સલાહકાર સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આવી સલાહકાર સમિતિની રચના કરવાનો ઉદ્દેશ છે: 1) સમાજની સંપત્તિ અને સમુદાયના કલ્યાણને લગતા કેટલાક લાંબા સમયથી […]

કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી […]

હસો મારી સાથે

જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ […]

Parsi Tots Do Community Proud At Martial Arts Tourneys

Panthaki Baug’s dynamic darlings – Jouyan Panthaki, Pearlyn Siganporia and Gianna Mistry – represented their school in Karate and Judo Championships and won medals in their respective age categories at the Yudansha Kobujitsu Karate Doh Federation – India (YKFF) Championship 2019, held at the Dadar Athornan Institute, on 11th August, 2019, under Shihan Jehangir Shroff […]