પારસી – એક કાલાતીત વારસો

તમે જે નોંધ્યું તે પ્રથમ વસ્તુ એ છે કે કેમેરા-ઉસ્તાદ શાંતનુ દાસે આ સંપૂર્ણ ચિત્રોમાં પ્રવેશ કર્યો, જેમણે આપણી ગૌરવપૂર્ણ પારસી સંસ્કૃતિ, પરંપરાઓ અને લોકોના દસ્તાવેજીકરણ માટે, તેમની 20 પ્લસ વર્ષની કુશળતા અને પરિપૂર્ણ તકનીકોમાં ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. મુંબઇ, કોલકત્તા, ઉદવાડા, નવસારી, સુરત, નારગોલ અને સંજાણની મુસાફરી, શાંતનુના લોકપ્રિય ક્લિક્સમાં પારસી સમુદાયની […]

સર જે. જે. અગિયારીની 175માં વર્ષની ઉજવણી

29મી નવેમ્બર, 2019ને દિને પુનાની સર જમશેતજી જીજીભોય અગિયારીએ 175મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ 300 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જશનની પવિત્ર ક્રિયા પંથકી એરવદ કૈપાશીન રાયમલવાલા સાથે વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને વડા દસ્તુરજી સાયરસ દસ્તુર તથા બીજા તેર મોબેદોએ મળીને કરવામાં આવી હતી. આ પ્રસંગમાં બોલતા […]

સમય અને અહુરા મઝદા

આપણામાંના ઘણા વ્યસ્ત જીવન જીવે છે. મોટાભાગના રોજના કાર્ય કર્યા પછી આપણા હાથમાં સમયજ બચતો નથી. પરંતુ કેટલીક વસ્તુઓ છે જે આપણે બધા ભુલ્યા વિના રોજિંદા કરીએ છીએ. આપણે દાંત સાફ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું આ આપણે દરરોજ કરીએ છીએ, પછી ભલે આપણે સવારે 2:00 વાગ્યે સૂઈએ અને […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે બોલવા લાગ્યો કે ‘બાઈ તમારે આગમચથી કહેવું હતું કે તમારે આટલો બધો સામાન ખરીદવો છે તો તે લઈ જવા માટે હું એક ઘોડો અથવા ઉંટ લાવતે! આ ટોપલામાં જેટલો માલ ભરેલો છે તે ઉપરાંત જો તમો બીજો લાવી નાખશો તો ટોપલો મારાથી ઉંચકાઈ શકશે નહીં.’ તે મજુરની આ વાત સાંભળી તે સ્ત્રી હસવા લાગી […]

ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

પાદશાહે જ્યારે જાણ્યું કે તે કોઈ બેગાનો ધણી છે, ત્યારે જવાબ દીધો કે ‘એવી બેટી કે જે નહીં જણાયેલા આદમીને પોતાના ખાવિંદ તરીકે પસંદ કરીને પોતાના ખાનદાન ઉપર નામોસી લાવે, તેવી બેટી કોઈને ત્યાં નહોતી. જો હું તે બેગાના મર્દ ને મારી છોકરી આપુ તો મારા ખાનદાનના નામ ઉપર નામોસી જોઉં. તેણીનું અને જે ધણીને […]

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે કારણ કે લોકો લાડુ અને ચીકીનો ઉપયોગ વધુ કરે છે. 1) ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો […]

બહુમૂત્રમાં તલ-અજમો

વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો રહે તેને બહુમૂત્ર કહે છે. આ ફરિયાદ હોય છે ત્યારે, વ્યક્તિ અનેક પ્રકારે હેરાન પરેશાન થઈ રહે છે. આ ફરિયાદ હોય ત્યારે વ્યક્તિ પેશાબ રોકી પણ શકતી નથી અને મૂત્રેચ્છા થાય કે તરત તેણે મૂત્રત્યાગની ક્રિયા કરવી જ પડતી હોય છે. બે ભાગ તલ અને એક ભાગ અજમો લઈ […]

Olpadwala Brothers Win Again

The Taekwondo champ brothers – Nekzaad and Shazaad Aspi Olpadwalla – have once again emerged winners at the SFA (School Federation Organisation) interschool competition, held on the 10th and 11th of December, 2019. Students of Sir Lady Engineer High School, while Nekzaad won the Silver medal for the Under-12 years in his weight category, Shazaad […]