ગ્લોબલ ઇરાનશાહ પહેલ

‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર, […]

નાની પાલખીવાલાને માન આપતું ફેસ્ટક્રિફટ

તા. 16મી જાન્યુઆરી, 2020 માં ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નાનાભોય (નાની) અરદેશીર પાલખીવાલા, નાની એ. પાલખીવાલા મેમોરિયલ ટ્રસ્ટની જન્મ શતાબ્દી નિમિત્તે, આ દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તેના વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કરવા ઉપરાંત, ફેસ્ટક્રિફટ પણ બહાર પાડયું (નાના પાલખીવાલાના માનમાં પ્રકાશિત લખાણોનો સંગ્રહ) ‘એસે એન્ડ રેમીનીસેન્સીસ: એ ફેસ્ટક્રિફટ ઈન હોનર ઓફ નાની એ પાલખીવાલા’ ના […]

ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો. […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ કહ્યું કે ‘જાવો અને તેમને અત્રે બોલાવી લાવો. પણ તેમને ચેતવણી આપજો કે જે બાબતમાં તેમને લાગે વળગે નહીં તેમાં માથું ઘાલે નહીં અને આપણા બારણા પર જે લેખ કોતરેલા છે તે તેઓને વંચાવજો.’ આ હુકમથી સફીય સંતોષ પામી અને બારણું ઉઘાડવા દોડી ગઈ અને જલદીથી તે ત્રણ ફકીરોને પોતાની સાથે લઈ અંદર આવી. […]