સ્પ્રાઉટ પુલાવ

સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી […]

ઉધાર

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે […]

એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ […]

યંગ રથેસ્ટાર્સ દ્વારા સમુદાયને અપીલ

દર વર્ષે મુંબઈ દાદરના યંગ રથેસ્ટાર્સના પ્રતિબદ્ધ સભ્યો મદદ પૂરી પાડવા માટે, બીજાઓને મદદ કરનારા સુખી રહે તે કહેવત અને પ્રસિદ્ધ પારસીપણુ લક્ષણ સાચું કરવા માંડવી અને માંગરોળ (સુરત) ના તાલુકા તેમજ અંકલેશ્વરની આજુબાજુ અને ગુજરાતના આંતરિક ભાગોમાં, જેમ કે ઇલાવ, સુરાલી, ઝંખવાવ વગેરે સહિતના ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને ટેકો […]