જીની ડોસા

સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ. અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો, […]

મા તો મા હોય!

એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની […]

નાગપુરના ખુશરૂ પોચાએ વંચિત લોકો માટે ઓક્સિજન બેંક શરૂ કરી

ગયા વર્ષે પીટીએ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે નાગપુરના ખુશરૂ પોચા, કેન્દ્રીય રેલ્વે (સીઆર) ના વાણિજ્ય વિભાગ (નાગપુર)ના સુપરિન્ટેન્ડન્ટ છે, પડકારરૂપ રોગચાળાના સમયમાં હજારો ગરીબ અને ગરીબ લોકોને ખવડાવવા માટે એક સફળ વ્યૂહરચના બનાવી હતીે. કોઈ પણ એનજીઓ, દાન આપવાનું, અથવા કોઈ બેંક ખાતું ખોલાવવાનું સમર્થન લીધા વિના, પોચાએ સંપર્કોનો ઉપયોગ સોશ્યલ મીડિયા દ્વારા, […]

બુક લોન્ચ: ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ મર્ઝબાન ગ્યારા દ્વારા

માર્ચ 2021માં, ઇતિહાસકાર અને લેખક, મર્ઝબાન જમશેદજી ગ્યારાએ નવસારીના આપણા સમુદાયના કેટલાક અગ્રણી સભ્યોની સમજણના લાભ માટે ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ નામનું પોતાનું તાજેતરનું પુસ્તક લોન્ચ કર્યું. લેખક મુજબ, નવસારીના વિકાસમાં પારસીઓનું યોગદાન તેમના નમ્ર સ્વભાવને કારણે જાણીતું છે. પારસી ઇતિહાસમાં નવસારીનું વિશેષ સ્થાન છે, અને તેને ઉદવાડામાં ગાદી અપાય તે પહેલાં 300 વર્ષ સુધી […]