સુપ્રીમ કોર્ટે સુરત પારસી પંચાયતની કોવિડ પીડિતો માટે દોખ્મેનાશિનીને મંજૂરી માટેની અરજી પર નોટિસ જારી કરી

6ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ વતી હાજર રહેલા આદરણીય વકીલ ફલી એસ નરીમને પારસી સમુદાયના પદોખ્મેનાશિનીથ – પરંપરાગત પ્રથાના અધિકારને જાળવવા માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડી ટાવર ઓફ સાયલન્સ ખાતે મૃતદેહને કુદરતના તત્વોને સોંપવાનો ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેંચ સમક્ષ દલીલ કરતા નરીમને જણાવ્યું હતું કે […]

કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

4ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ કરાચી સ્થિત પારસી નિવાસી બહરામ અવારીએ, સિંધના મુખ્ય પ્રધાન – સૈયદ મુરાદ અલી સાથે પાકિસ્તાનના કેમારીમાં પદિનશા બી. અવારી રોડથનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં પારસી સમુદાયના નોંધપાત્ર સભ્યો અને અન્ય સરકારી અધિકારીઓની સાથે સમગ્ર અવારી પરિવાર પણ હાજર રહ્યો હતો. દિનશો બી. અવારી માર્ગ તેના ઔદ્યોગિક વિસ્તારો અને અપ-ક્ધટ્રી આયાત […]

રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેન્સર કેર માટેના યોગદાન માટે એનાયત કરવામાં આવશે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બીજી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવેલ આસામ દિવસના અવસરે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ભારતના સૌથી પ્રિય અને આદરણીય ઉદ્યોગપતિ રતન ટાટાને પઆસોમ બૈભવથ એવોર્ડ – રાજ્યમાં કેન્સરની સંભાળમાં તેમના અસાધારણ યોગદાન બદલ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 2018 માં આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટોએ રાજ્યમાં 19 સુવિધા […]

GBRWA’s All-Parsees Volleyball, Throwball And Sepak Tournament Concludes

The thrilling GBRWA’s (Godrej Baug Resident’s Welfare Association) All-Parsees sports event concluded on 12th December, 2021 (having commenced on 3rd December) at the Eco Park at Godrej Baug, which seemed to have come alive with much excitement after almost two years of silence, and saw participation and presence from children and adults. The event was […]