સુપ્રીમ કોર્ટે પારસી કોવિડ પીડિતો માટે દોખ્મેનેશિનીને મંજૂરી આપવાનો આદેશ પસાર કર્યો

સમુદાયના સભ્યોની રાહત અને આનંદ માટે 4થી ફેબ્રુઆરી, 2022 ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટે સંમત શરતોને ધ્યાનમાં રાખીને કોવિડના કારણે મૃત્યુ પામેલા પારસીઓ માટે પરંપરાગત દોખ્મેનાશિની પ્રણાલીને મંજૂરી આપતો આદેશ પસાર કર્યો. જેમાં ઝોરાસ્ટ્રીયનના સિદ્ધાંતો તેમજ સરકારી પ્રોપોટકોલના નિયમનું ધ્યાન રાખવાનું હશે. સુરત પારસી પંચાયત દ્વારા દાખલ કરાયેલી અરજીને સર્વોચ્ચ અદાલતે હાથ ધરી હતી, જ્યાં […]

કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી […]

એર ઈન્ડિયાના મુસાફરો માટે રતન ટાટાનો ખાસ સંદેશ

એર ઈન્ડિયા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થયાના અને વર્ષોના દેવા બાદ સાત દાયકા પછી 27મી જાન્યુઆરી, 2022ના રોજ તેના સ્થાપકો ટાટાના હાથમાં પાછી આવી. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ટાટા ગ્રુપે રૂા. 18,000 કરોડની બિડ જીત્યા પછી એરલાઇન પર ફરીથી દાવો કર્યો હતો. ઐતિહાસિક હેન્ડઓવર દ્વારા સરકારની ખરીદદારની લાંબા સમયની શોધનો અંત આવ્યો છે. જેણે 2009 થી એરલાઇનને […]

Take The Gen Z and Beyond Survey

There is little doubt that the Zoroastrian community faces many serious challenges, some of which are deep-rooted and complex, with no easy fix or resolution. To understand the community at a deeper level, an independent research project – Gen Z and Beyond Survey – was proposed and is now underway. The project consists of a […]

Harvard Professor Mahzarin Banaji To Receive 2022 Atkinson Prize

The National Academy of Sciences (NAS) has awarded the 2022 Atkinson Prize in Psychological and Cognitive Sciences to Harvard Professor, Mahzarin Rustum Banaji for her work in furthering the understanding of ‘Implicit Social Cognition’. Praising her contributions, an official statement NAS stated, “Her research has helped establish and quantify the role that unconscious processes play in […]