મહિલા દિવસની શુભેચ્છાઓ!

દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે એક એવો દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે પ્રશંસા, પ્રેમ અને આદર દર્શાવે છે. વિશ્ર્વભરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચળવળ અથવા કૂચ સહિત વિવિધ કાર્યક્રમો થાય છે. સ્ત્રી એ ભગવાનની સુંદર રચના કહેવાય છે! એ હકીકત છે કે તમામ મહાન […]

એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી. આ કેન્દ્ર […]

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. 17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક […]

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

20મી ફેબ્રુઆરી, 2023ને દિને થાણે સ્થિત શેઠ કાવસજી પટેલ અગિયારીની 243મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમની શરૂઆત માચી અપર્ણ સાથે થઈ અને ત્યારબાદ સાલગ્રેહનુ જશન સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું ત્યારબાદ અગિયારી મેદાનમાં કાર્યક્રમ ચાલુ રહ્યો. સામૂહિક હમબંદગી કર્યા પછી, થાણા અગિયારી ફંડના ચેરમેન હોમી તલાટીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મોબેદો અને […]

Pune’s Sardar Dastur Hormazdiar High School Celebrates Silver Anniversary

Sardar Dastur Hormazdiar High School (located at Camp, in Pune, Maharashtra), founded on 24th February, 1998, by Sardar Dastur Hormazdiar Nosherwan Kaikobad Dastur, celebrated twenty-five years of successful establishment on 24th February, 2023. The special event was commemorated by an evening program which commenced with the unveiling of the bust of Founder President – Sardar […]

Dr. Arnaaz Doctor Wins Top Spot In Scientific Presentation At National Physio Conference

Dr. Arnaaz Rusi Doctor was awarded the first position in the category of Junior Professional for Scientific Presentation on the topic, ‘Evaluating Effectiveness Of Aquatic Therapy Approach On Performance In Football Players’, at the 60th National Conference of The Indian Association of Physiotherapists, which was held in Ahmendabad, Gujarat on 11th and 12th February, 2023. […]