પેશાવરનું ઐતિહાસિક પારસી કબ્રસ્તાન પાર્કિંગ લોટમાં ફેરવાયું

પેશાવરના સૌથી જૂના (સો વર્ષથી વધુ જૂના) પારસી કબ્રસ્તાનોમાંથી એકનું અપમાન કરી તેને પાર્કિંગ લોટમાં ફેરવવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વભરના જરથોસ્તી સમાજ અને વારસાની સુરક્ષા માટે કાર્યરત સંસ્થાઓમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિટિશ ભારત દરમિયાન પેશાવરની ફૂલતી-ફાલતી પારસી વસ્તીના સભ્યોની અંતિમ વિશ્રાંતિસ્થળ તરીકે ઉભેલું આ કબ્રસ્તાન, શહેરના વ્યાપારી અને નાગરિક જીવનમાં પારસી સમાજના મહત્વના […]

સુરતના ડો. દંપતીને ધન્વંતરી એવોર્ડ

સુરતના ખ્યાતનામ ચિકિત્સક દંપતી ડો. ધનજીશા ડી. દુમસિયા અને તેમની પત્ની ડો. ફ્રેની ડી. દુમસિયાને, 2 ઓગસ્ટ, 2025ના રોજ, તબીબી ક્ષેત્રમાં તેમના અવિરત સમર્પણ અને અનોખી સેવાઓ બદલ પ્રતિષ્ઠિત ધન્વંતરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ પુરસ્કાર, જેને માનવતાસના પુજારી તરીકે પણ ઓળખવામાં આવે છે, દક્ષિણ […]

તરોનિશ ફરૂઘને રાષ્ટ્રપતિ ગાઈડ એવોર્ડથી સન્માન

22 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં તરોનિશ ફરૂઘને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ ગાઈડ એવોર્ડ – જે ગાઈડ માટેનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે – એનાયત કરવામાં આવ્યો. મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા અને રાજ્યમાં ટોપર તરીકે ઉભરતા, તે સમગ્ર ભારતમાંથી પસંદ થયેલ ફક્ત 38 ગાઈડમાંની એક રહી, જેઓને આ એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે […]

નૈનાઝ મુન્સાફનું આપ પધારો વ્હાલાઓ – દીકરીનું મુકતાદ શ્રદ્ધાંજલિ ગીત જેને વિશ્વને સ્પર્શી લીધું

8 ઓગસ્ટ, 2025ના રોજ, પ્રસિદ્ધ મોનાજાત ગાયિકા નૈનાઝ મુન્સાફે એક અત્યંત સ્પર્શક મુકતાદ શ્રદ્ધાંજલિ ગીત આપ પધારો વ્હાલાઓ રજૂ કર્યું. પોતાના પિતા, મરહુમ વિસ્પી જમાદારના અવસાન બાદનો પહેલો મુકતાદ હોવા પરથી જન્મેલું આ ગીત, તેમના તેમજ દરેક સ્વજનોને સમર્પિત છે, જેમને પારસી સમાજ આ પવિત્ર દિવસોમાં પોતાના ઘેર પધારવા આમંત્રણ આપે છે. આ હૃદયસ્પર્શી રચનાએ […]

Godrej Memorial Hospital: Where Compassion Meets Clinical Excellence

– Setting Benchmarks in Ethical, Affordable, and World-Class Healthcare – Set amid the tranquil greenery of Pirojshanagar, Vikhroli (East), Godrej Memorial Hospital has, since 2004, stood as a trusted symbol of ethical, compassionate and high-quality healthcare. Established under the Godrej Memorial Trust (1984), it has dedicated over two decades to delivering affordable, world-class medical services […]

Tarapore School Marks Parsi New Year With Cultural Showcase

The auditorium of Tarapore School, Jamshedpur, resonated with colour, music and pride as Standard VI students led spirited celebrations for Parsi New Year. The programme highlighted the rich traditions of the community through soulful performances and heartfelt tributes. The event opened with a devotional prayer song, followed by a lively group song that uplifted the […]

Your Moonsign Janam Rashi This Week –
23 August 2025 -29 August 2025

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી હિસાબી કામો તથા સહી સિક્કાના કામો કરવામાં સફળ થશો. અટકેલા કામો ફરી ચાલુ કરવા માટે મીઠી જબાન વાપરશો તો તમારા કામ ફરી ચાલુ કરી શકશો. ધન બચત કરવામાં સફળ થશો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી જશે બને તો […]