મુંબઈના મઝગાંવ ખાતે આવેલ શેઠ ફ્રામજી નસરવાનજી પટેલ અગિયારીનો 180મો સાલગ્રેહ (સ્થાપના દિવસ) શ્રદ્ધા અને આનંદપૂર્વક ઉજવાયો. પ્રસંગની શરૂઆત ધર્મગુરૂઓ દ્વારા કરાયેલા ખુશાલીના જશનથી થઈ, ત્યારબાદ દસ્તુરજી કેકી રાઉજી (મેહરજીરાણા), વિદ્વાન અને સમાજસેવક નોશીર દાદરાવાલા અને બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટી હોશંગ જાલ દ્વારા પ્રેરણાદાયક ભાષણો આપાયા. બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટી અનાહિતા દેસાઈએ પણ પ્રસંગને શોભાવ્યો. […]
Tag: Volume 15- Issue 26
ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ સંજાણ સેનિટોરિયમ વેચશે રકમ વ્યાપક સમુદાય કલ્યાણ માટે વપરાશે
ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસનું બાઈ મણેકબાઈ પી. બી. જીજીભોય સેનિટોરિયમ – સંજાણમાં આવેલું અને પેઢીઓથી જરથોસ્તી સમાજ માટે એક પ્રિય નિવાસસ્થાન રહ્યું છે – હવે વેચાણ માટે તૈયાર છે. આજની હકીકતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની હરિયાળી અને પર્યાવરણમિત્ર શાંતિપૂર્ણ પરિસ્થિીત અને સમાજમાં એકતા વધારવાના ભૂમિકા માટે જાણીતું સેનિટોરિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉપયોગમાં […]
ઝેડસીઓબીએલની પુણે શાખા હવે પ્રખ્યાત કાવસજી દિનશા લાઇબ્રેરી ખાતે
ઝોરાસ્ટ્રિયન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ (ઝેડસીબીએલ)એ ગૌરવપૂર્વક જાહેરાત કરી કે તેની પુણે શાખાને શહેરના પ્રખ્યાત સ્મારક ગણાતી ઐતિહાસિક કાવસજી દિનશા લાઇબ્રેરી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. નવી શાખાનું ઉદ્ઘાટન 10 સપ્ટેમ્બર, 2025ના રોજ, બેંકના ભૂતપૂર્વ ડિરેકટર તથા સ્થાપકોના પરિવારના પ્રતિષ્ઠિત સભ્ય શ્રી સરૂશ દિનશાએ કર્યું. સમારોહમાં ગ્રાહકો, શેરહોલ્ડરો અને બેંકના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં […]
What’s Your ‘EQ’ (Eedu Quotient)?!?
If there’s one thing that binds the Bawaji universe tighter than colony gossip, free lagan-nu-bhonu and complaining about parking, it’s our collective and incurable Eedu Obsession. And what better time to celebrate it than World Egg Day on 10th October, 2025! Eggs are not just breakfast – they’re therapy, religion and the solution to every […]
Sarosh Yazad – Destroyer of Drujis, Protector of Souls
– Meher J. Dastoor In this concluding episode of our 4-part series on Asho Sarosh Yazad, we reflect on his everlasting role as protector in life and after death. From guiding the soul at the moment of departure to shielding us from evil forces and empowering our prayers, Sarosh Yazad stands as the eternal guardian […]
Numero Tarot By Dr. Jasvi
January (Lucky No. 1; Lucky Card: Magician): Cleanse your aura with a rock-salt bath as you step into a month of renewal. Though things may seem uncertain now, brighter days are dawning. This is the perfect time to initiate new partnerships and ventures that promise long-term success. February(Lucky No. 6; Lucky Card: Lovers): Your health remains stable […]
Wadiaji Atash Behram Celebrates Magnificen 196th Salgreh
– Aazmeen Kasad – On the bright and auspicious morning of 30th September, 2025 (Sarosh Roj, Ardibehesht Mahino; YZ 1395), Mumbai’s first Shahenshahi Atash Behram – Seth Hormasjee Bomanjee Wadiaji Atash Behram, marked its glorious 196th Salgreh with vibrant ‘Sal Mubarak’ chowks and fragrant lily rope torans adorned with red roses and marigolds. The majestic […]
Historic Parsi Dinner Hosted By London’s Lord Mayor And Lord Bilimoria
For the first time ever, a momentous Parsi dinner was hosted on 26th September, 2025, at Mansion House, the official residence and office of the Lord Mayor of London. The event was co-hosted by Lord Karan Bilimoria, founder of Cobra Beer and the first-ever Zoroastrian Parsi to sit in the House of Lords, along with […]
Dr. Sorooshian Makes History-Awarded AGU’s Top Honour
The global Zoroastrian and Iranian diaspora celebrates a proud milestone as acclaimed Iranian-American hydrologist, 76-year-old Dr.SorooshSorooshian, has been awarded the William Bowie Medal, the highest honour of the American Geophysical Union (AGU).Dr.Sorooshian was honoured for his “exceptional contributions to water science and practice” and his pioneering work in developing a global precipitation product that serves […]
US Congress Honours Zoroastrian Legacy
Bringing much pride onto the global Zoroastrian community, the US Congress and Hon. Congressman Lou Correa officially recognized the enduring contributions of Zoroastrian culture to global commerce and trade. The Congressional Record, issued on 21stSeptember, 2025, acknowledges the profound influence of our ancient faith on some of humanity’s most fundamental economic and civilizational systems. This […]
Your Moonsign Janam Rashi This Week –
04 October 2025 – 10 October 2025
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી પરેશાન થઈ જશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર જરા પણ નહીં મળે. તમારૂં સાચું બોલવાનું બીજાને કડવું ઝેર જેવું લાગશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં તમારા દુશ્મન વધી જશે. કોઈ પણ નવું કામ શરૂ કરતા […]








