રવિવાર, 1 લી જુલાઇના રોજ, મુંબઈના પાંચ કેન્દ્રોમાં (ખુશરૂ બાગ, ખરેઘાટ કોલોની, ભરૂચા બાગ, રૂસ્તમ બાગ અને દાદર) બીપીપીની ચૂંટણી યોજાઈ હતી, મંચેરજી કામાના ટેનીયરના અંતબાદ પાંચ ઉમેદવારો કે જે બેઠક ખાલી થઇ ગઇ હતી તે ટ્રસ્ટીશીપ માટે બીપીપીની ચૂંટણી યોજાઈ હતી. પાંચ ઉમેદવારોમાં અનાહિતા દેસાઈ, ઝર્કસીસ દસ્તુર, રતન પટેલ, એરિક ધતીગરા અને કેરસી સેઠના […]