આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો […]