જો હું બોડકો હોતે?

આંય લેખનું મથાળું વાંચીને લોકો એવું જ માનશે કે આંય પારસી મગજનો ધસેલો છે! બધાંને એવુંજ લાગશે કે આંય પારસીનું ચકાસી ગયું છે! પણ નહિજી, ખુદાની દુવાથી હું ઘણા સાબુત દિમાગનો છેઉં, અને હંમેશ તેવો રહેવશ તેની મને સો ટકા ખાત્રી છે. દુન્યા કશાંથી વાંઝણી નથી, અને બે હાથ વગર તાળી પડતી નથી. દરેક સિક્કાની […]

શાહનામાની સુંદરીઓ:બેજનની બાનુ મનીજેહ

એમ કહી એક લાંબુ વિગતવાર નામું રૂસ્તમ ઉપર લખાવ્યું. તેમાં તેનાં આગળાં બહાદુર કામોની તારીફ કરી અને પછી આ મુશ્કેલીમાંથી બેજનને છોડવવા તેને પોતાં પાસે તેડ્યો. પાદશાહે તે નામા ઉપર પોતાની મોહોર કીધી અને દરરોજ બબે મંજલ કાપતો ગેવ તે નામું લઈ રૂસ્તમને મુલક જાબુલસ્તાન પહોંચ્યો. જાબુલસ્તાનના રૂસ્તમના મહેલના મિનાર ઉપરથી ચોકીબાને ગેવની ટુકડીને સેતાબ […]

Numero Tarot By Dr. Jasvi

. January (Lucky No. 1; Lucky Card: Magician): A magical time awaits you. You will be miraculously blessed in all areas of life, ie health, wealth, and happiness Be extra careful while making new investments. February (Lucky No. 4; Lucky Card: Empress): Health will be superfine. You might buy new property or renovate the old one. […]

કમ્યુનીટી ન્યુઝ

જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ […]

બેજનની બાનુ મનીજેહ

જવાન બેજન, ગુર્ગીનનાં વર્ણનથી લલચાયો અને ત્યાં જવા નીકળ્યો. ભૂંડોના શિકારમાં બેજને મેળવેલી ફત્તેહથી ગુર્ગીન તેની તરફ જરા અદેખો થયો હતો. તેથી તેના મનમાં બેજનને હેરાન કરવાનીજ મતલબ હતી. બેજનની મતલબ મલી હતી. જ્યારે પેલી સુંદર જગ્યાવાળા જંગલમાં તેઓ આવ્યા. ત્યારે ગુર્ગીને તેની ખુબસુરતીનું વર્ણન પાછું કર્યુ. બેજન બોલ્યો કે ‘હું આગળ જાઉં કે તુરાનીઓની […]