તમામ હમદીનોને નવરોઝ મુબારરક

આપણે પારસીઓ આનંદી અને સોજ્જા લોકો છીએ, જેઓ જીવનને પૂરી રીતે માણવામાં માને છે. ઉપવાસ નહીં પણ ખાવું-પીવું એ આપણા જીવનનો મંત્ર છે. આખો મહિનો ઘાસફૂસ ખાવાનો તો સવાલ જ નથી આવતો, હમકારાએ પણ મચ્છી અને બે પગના પંખીઓ ખાવાની મનાઈ નથી હોતી!! આવો આપણી હેપી ગો લકી પારસી ઝોરષ્ટ્રિયન કોમના નામે એક ટોસ્ટ લઈએ! […]

સમજુને શિખામણ

જીવડા જાગીને જો ઘેરી નીદર માંહેથી. દુર નીકળી ગયો છે, તું ધર્મના માર્ગથી પ્રેમ કરો પરવરને ભાઈ અંતહકરણથી. દાદારને દીલમાં રાખી, અશોઈનો રાહ અપનાવો. કાયા માયા ક્ષણ ભંગુર છે. તેને દફનાવો. મહેનતકશ બનો, ખુદનું ખાઓ અને ખવડાવો. સર્વસ્વ તમારૂ અહુરમઝદને ન્યોછાવર કરો. રાસ્ત રાહબર બની, પ્રજ્ઞાચક્ષુને માર્ગ બતાવો. પારસી સામયીક વાંચી, વંચાવો, લખો ને લખાવો. […]

પારસીપણું પરવરદિગારને પ્રેમ કરતા ઝોરાષ્ટ્રિયન બનવા પર ભાર આપે છે

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, પરવરદિગાર-ઈશ્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈશ્વરભીરુ એ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા માલિક કે સ્વામી તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરાના અહુરા મઝદાથી ન તો ડરવાનું છે કે ન તો તેઓ એવા માલિક છે જેને પ્રસન્ન કરવાના છે. પરવરદિગાર-ઈશ્વર સાથે ઝોરાષ્ટ્રિયનનો સંબંધ સાવ જુદો છે અને ખરા અર્થમાં અનોખો કહી […]

તંત્રીની કલમે

પ્રિય વાચકમિત્રો, પારસી નવા વર્ષનો આ બમ્પર સ્પેશિયલ ઈશ્યુ તમારા હાથમાં મૂકતાં મને બહુ આંદ થાય છે! આ વર્ષે, અમે પપારસીપણુંપ – પારસી હોવું એટલે શું અને પારસી હોવાના મૂળભૂત આનંદની ઉજવણી કરી રહ્યા છીએ. પારસીપણું આપણને અન્યોથી અલગ તારવે છે – આપણી અનોખી સત્યનિષ્ઠા, ઈમાનદારી, મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મમાં યકીન. તેમ જ જીવનના અંગત […]

‘Hvarekhshaeta’, The Sun, Is The King Of The Day, As Maonghah, The Moon, Is The Queen Of Night

‘Hvarekhshaeta’ – The Sun, Is The King Of The Day… Marvelous and endless is thy Universe, Creator divine! There are worlds besides our world and suns besides our glorious sun. Every one of the distant suns is larger than our sun, and has planetary bodies revolving round it in their fixed orbits. From above the […]

Meherbai’s Mandli Discusses Parsipanu!

The Mandli met at a posh club over an all-fish menu comprising Koliwada-prawns, Surmai-fry, Pomfret Hyderabadi, grilled-Ravas, fish-fingers, barbequed-Basa, stir-fried Squid and Jinga-biryani. Khadhri Ketayun: Bus atlooj? Where’s your Parsipanu Meherbai? We are a khanar-peenar community! This much won’t fit in my left molar – dabhi dahr ma bi nai maasey! Koomi Kaajwali: Mehri, don’t fall into Ketu’s trap. She wants you […]

The 7th World Zoroastrian Youth Congress: A Report

Four hundred Zarathushti youth from across the world (India, Pakistan, UK, UAE, Canada, Australia, New Zealand, Iran, Singapore, Hong Kong, Kenya and the host nation USA) gathered at the beautiful Pacific Palms Resort in California, USA, to participate in the week-long, 7th World Zoroastrian Congress (7WZYC), hosted by California Zoroastrian Center (CZC), which kicked off […]