મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન પરેશાન થતા રહેશો. ઘર અને ઘરવાળાથી વધારે પરેશાન થશો. તેઓની તબિયત બગડવાના ચાન્સ છે. શનિને કારણે તમારા મનથી તમે કોઈપણ કામ કરી નહીં શકો. ખૂબ જ મહેનતની બચાવેલા નાણાનો ખર્ચ થઈ જશે. શનિના પ્રકોપને ઓછો કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 4, 5 છે.
Saturn’s rule could bring in stress. Your family could feel disappointed in you. Take care of your health and that of your family’s. Focus on the task at hand. You are advised to spend wisely. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 29, 30, 4, 5
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો બળની જગ્યાએ કળથી કરજો. કરકસર કરીને બચત કરવાનું શીખી લેજો. બચતને સારી જગ્યાએ રોકાણ કરજો. જયાં કામ કરતા હશો ત્યાં નાણાકીય લાભ મળી જશે. સાથે માન-ઈજ્જત પણ મેળવી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.
Mercury’s rule till 21st October urges you to use your wisdom. You are advised to invest money. Financial profits are indicated. You could get a chance to travel. Make new friends. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 1, 2, 3, 5
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી ચાલશે તેથી હાલમાં તમારા દરેક કામો વીજળી વેગે પૂરા કરી લેશો. જે પણ કામ કરશો તેમાં ફાયદાની વાત પર વધુ ધ્યાન આપજો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. બુધની કૃપાથી થોડી બુધ્ધિ વાપરશો તો અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 4, 5 છે.
Mercury rules over you till 20th November, so complete your work in time. Focus on earning more. You could get good news from abroad. You could restart pending work. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 29, 30, 4, 5
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી ધણી-ધણીયાણીમાં નાની નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમે જ્યાં જોડવાનું કામ કરશો ત્યાં ઓપોજીટ સેકસ તોડવા માટેનું બહાનું શોધશે. મગજ પરનો કાબુ ગુમાવી દેશો. લવ લાઈફમાં મુશ્કેલીઓ ઉભી થશે. તમારા કામમાં અટવાયેલા રહેશો. મંગળના જોરને ઓછું કરવા માટે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 2, 3 છે.
Mars’ rule till 25th October could cause arguments among spouses. People of the opposite gender could create obstacles for you. Stay calm. You could encounter road-bumps in your daily life. You might find yourself quite preoccupied. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 29, 1, 2, 3
LEO | સિંહ: મ.ટ.
ચંદ્ર જેવા શીતળ અનેે તમારી રાશિના મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાનું છે તે વાત મનમાં રાખી મુકજો. કામકાજની અંદર મન લગાવીને કામ કરશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. મનગમતી ચીજવસ્તુ લેવામાં જરાબી અચકાતા નહીં. સાથે આવકમાં વધારો થશે. મોજશોખ પાછળ વધુ ખર્ચ કરશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 2, 4, 5 છે.
Moon’s rule brings in opportunities to travel. Focus on the job at hand. A good week financially. You will be able to make new purchases for the house. Profits are indicated. You could spend on entertainment. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 29, 2, 4, 5
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. એકાઉન્ટના કામમાં મુશ્કેલી આવી જશે. વડીલવર્ગની તબિયતની અચાનક બગડી જશે. તેમજ તેમની સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. તમને માથા દુખાવો આવી શકે છે. રાતની ઉંઘ ઓછી રહેવાથી દિવસો આળસમાં પસાર કરશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Sun’s rule over the next week suggests that you postpone government related work. There could be problems with financial transactions. Take care of your elder’s health, and avoid arguing with them. You could have headaches. Try to work out the feeling of restlessness. Pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 30, 1, 2, 3
LIBRA | તુલા: ર.ત.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં સુખશાંતિ મળતી રહેશે. બને તો બધા કામ બાજુમાં મુકીને ઓપોજીટ સેકસના મદદગાર થજો. તે લોકોનો ભરપુર સાથ મળવાથી તમારા કોઈ કામ અટકશે નહીં. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રને કારણે તમે ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ તો કોઈ મુસીબત નહીં આવે. શુક્રને વધુ મજબૂત કરવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 1, 4, 5 છે.
Venus’ rule promises a peaceful week ahead. Help people of the opposite gender, as they will help you in return. A good week financially. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 29, 1, 4, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં લાંબો સમય શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી હરવા ફરવામાં દિવસો પસાર થાય તો નવાઈમાં પડી જતા નહીં. બને તો થોડીગણી કરકસર કરીને ધનને બચાવી ઈનવેસ્ટ કરવામાં સફળ થઈ જશો. નવા કામકાજ મળવાના ચાન્સ પુરેપુરા છે. નવા મિત્રોથી લાભ લેવાનું ચુકતા નહીં. રોજબરોજના કામો કરવામાં આનંદમાં રહેશો. ધનલાભ મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
Venus rules over you and hence you are advised to travel to your heart’s content. You are advised to save and invest money. Those looking for a new job will be successful. Make new friends. A growth in wealth is indicated. Pray to ‘Behram yazad’ every day.
Lucky Dates: 30, 2, 3, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા અગત્યની ચીજવસ્તુને ખૂબ સંભાળીને રાખજો. જો ધ્યાન નહીં આપો તો નાનુ નુકસાન મોટી પરેશાની આપી જશે. સગાઓ સંબંધી તમારૂં ખાઈને તમારી બુરાઈ કરવામાં કોઈ કચાસ નહીં મૂકે. ધન ખર્ચ કરવા પછી તમે દુ:ખી થશો. કોઈ જાતનું પ્રોમીશ કોઈને આપતા નહીં. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતીત તા. 29, 1, 4, 5 છે.
Rahu rules over you for the next week and hence keep all important documents safely. Carelessness could cost you dearly. Your relatives could get upset with you. You are advised to spend wisely. Avoid making promises. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 29, 1, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુ જેવા ખરાબ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે નાના કામોમાં પરેશાન થતા રહેશો. મનને શાંતિ નહીં મળે. આવક કરતા ખર્ચ વધુ થશે. માથા પરનો બોજો વધશે. કોઈબી જાતનું કામ ભાગીદારીમાં કરતા નહીં. મોઢા સુધી આવેલ કામ અટકી જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાંથી પરેશાન થશે. લાલચમાં ફસાતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી 2, 3, 4, 5 છે.
Rahu rules you till 6th November, bringing on stress and restlessness. Stay calm. There could be an increase in expenses. Avoid entering into partnerships. Your beloved could get upset with you. Avoid succumbing to greed. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 2, 3, 4, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક જાતનું સુખ મળતું રહેશે. તમે તમારા કામની સાથે બીજાના મદદગાર થઈ તેની ભલી દુવાઓ મેળવશો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરશો. ઘરમાં નાનું જશન કે પુજા કરાવાથી ઘરનું વાતવરણ સારૂં થઈ જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.
With Jupiter ruling you, success can be expected in your endeavours. People will bless you for helping them. You are advised to perform a jasan at home. A good week financially. A growth in wealth is indicated. Pray ‘Srosh yasht’ every day.
Lucky Dates: 29, 30, 1, 4
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂ જેવા તમારી રાશિના માલિકની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધાજ કામો વિચારીને પૂરા કરશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવા એકસ્ટ્રા કામ કરી શકશો. સારા સલાહકાર બનીને ધન કમાઈ લેશો. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ચુકતા નહીં. ઘરમાં મીઠું બોલી વાતાવરણ સરસ બનાવી દેશો. મિત્રોની મદદ મળી રહેશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Jupiter’s rule will help you complete your tasks efficiently and quickly. Work hard to overcome financial concerns. Others will benefit from your advice. You will reap profits off previous investments. Work towards making your home environment more peaceful. Your friends will be helpful. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 1, 2, 3, 4
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025