નીંદ નહીં આતી રાત કો, ચેન નહીં આતા દિન મેં
મૈનેં પૂછા રબ સે, કયા યહી પ્યાર હે ….!
રબને કહા: ડોફા પંખો ફૂલ કરીને સૂઈ જા ગરમીમાં બધાને આવું જ થાય!
***
ખોટો ભાર લઈને ફરવું નહીં, જતુ કરવામાં જ મજા છે, માટે જ કહું છું, ભાવનગર વાળા શેઠ બ્રધર્સનું કાયમચુર્ણ રોજ રાત્રે બે ચમચી લેવુ.
Latest posts by PT Reporter (see all)
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025