મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા માટે હાલમાં ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૯, ૧૨, ૧૩, ને ૧૪ છે.
Mars will rule over you till the 23rd of July and hence you will have health related issues. You might get negative thoughts about initiating new ideas. Do not trust any sweet tongued person. Your expenses, especially medical expenses will increase. To pacify Mars, pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 9, 12, 13, 14.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
૨૬મી જુલાઈ સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. તેથી આજથી તમે અગત્યના કામ પૂરા કરવામાં સમય પસાર કરજો. નકામા કામથી દુર રહેજો. જો કોઈ વ્યક્તિ તમને સામેથી મદદ કરવા માગે તો તે વ્યક્તિની વાત સાંભળી લેજો તેનાથી ભવિષ્યમાં ફાયદો જર થશે. ધણી-ધણીયાણીના કામ પૂરા કરવામાં મદદગાર જર બનજો. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૨ ને ૧૫ છે.
Moon will rule over till the 26th of July. From today complete all your important assignments. Avoid indulging in useless matters. Accept help and advice from anyone who extends it you. This will bring you profits in the future. Aid your spouse in her/his work. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 10, 11, 12, 15.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હાલમાં ચંદ્રની દિનદશા તમને લાંબો સમય ચાલશે. ૨૬મી ઓગસ્ટ સુધી ચંદ્રની કૃપાથી ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. હાલમાં વાણીયા જેવા બની જજો એટલે જે મળતું હોય તે પહેલા લઈ લેજો. તમારા વિદ્ધ જાતીની વ્યક્તિ સાથે પડેલ મતભેદને દૂર કરવા માટે મિત્રની મદદ લેજો. આજથી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૩ ને ૧૪ છે.
Moon will rule over you for a long time. With the grace of moon you might get a chance to travel till the 26th of August. You might a promotion in the place of work. Grab whatever you get. To get rid of misunderstandings with enemies, take help from friends. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 9, 10, 13, 14.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા ૬ દિવસશુક્રની દિનદશા ચાલવાની છે તેથી જેને પ્રોમીસ આપ્યા હશે તેની પાસેથી એકાદ મહિનાની મુદ્દત લઈ લેજો. તમારી ભૂલ તમને ખર્ચના ખાડામાં પાડી દેશે. મનથી જેટલા શાંત થવા માંગશો એટલા સ્વભાવ ગરમ થઈ જશે. બ્લડપ્રેશરના દર્દીઓ આંખની સંભાળ લેજો. ૧૫મીથી ઉતરતી સૂર્યની દિનદશા તમારા દરેક કામ અટકાવી દેશે. ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૨ ને ૧૫ છે.
Last Six days are left under the rule of Venus. If you have promised anybody, request an extension of one month. Your small mistake may increase your expenses. You will be hot-headed. Take care if you are suffering from blood pressure. The decreasing rule of sun from the 15th, will create hindrance in all your work. Pray ‘Behram Yadad’ along with the 96th name, ‘Ya Rahoman’ 101 times.
Lucky Dates: 10, 11, 12, 15.
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક કામમાં સફળતા મળતી રહેશે. નાણાંકીય બાબતની અંદર સારાસારી રહેશે. અચાનક ધનલાભ મળતા રહેશે. તમારી મહેનત તમારા અટકેલા પૈસા પાછા મેળવી આપશે. લગ્ન નહી થયેલા હોય તેમને સારા પાર્ટનર મળવાના ચાન્સ છે. હાલમાં તમે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૦, ૧૩, ૧૪ ને ૧૫ છે.
Due to the rule of Venus you will be successful in all your endeavors. You will be well-off financially. You might obtain sudden profits. Your little hard work will get you back your money. If you are single there are chances to find the right life partner. Pray ‘Behram Yazad’.
Lucky Dates: 10, 13, 14, 15.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્રની દિનદશા લાંબા સમય સુધી સુખશાંતિ અને વૈભવ આપશે. ફેમિલીને વધુ પડતો આનંદ આપી શકશો. ઘરમાં આવેલી મુશ્કેલીને પ્રેમ અને આનંદથી દૂર કરી શકશો. પોતાના કામો વીજળી વેગે પુરા કરશો. વડીલવર્ગ તરફથી કંઈ સારા સમાચાર મેળવશો. નાની મુસાફરીના ચાન્સ મળશે. નવા કામ શ કરવા પહેલા રોજ સવારે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૯ થી ૧૨ છે.
Venus will rule over you for a long time and hence you will get peace and prosperity. You will be Able to make your family happy. You will be able to get rid of family issues with love. You will be able to complete all your work at lightning speed. You will get news from elders. There are chances of small travel. Every morning and before starting any new job, pray ‘Behram Yazad’.
Lucky Dates: 9, 10, 11, 12.
LIBRA | તુલા: ર.ત.
ધનની ખેંચતાણ ખુબજ રહેશે. આવક કરતા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. રાહુની દિનદશા ચાલુ હોવાથી મનમાં ખોટા વિચારો આવતા રહેશે. હાલમાં તમારા રાતની ઉંઘ અને દિવસની ભૂખ બન્ને ઉડી જશે. સામે પડેલી વસ્તુ પણ તમને દેખાશે નહી. રાહુને શાંત કરવા માટે ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૩, ૧૪ ને ૧૫ છે.
There will be a financial crunch. A list of expenditures will be ready before you get your income. Rahu is ruling over and hence you will get negative thoughts. Currently you will suffer from sleepless nights. You won’t be able to see things which are right in front of you. To pacify Rahu pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 10, 13, 14, 15.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
૨૩મી જુલાઈ સુધી ગુની દિનદશા ચાલશે તેથી નાણાંકીય બાબતમાં હૈરાન નહી થાવ. તમારા મનને કામ કરવામાં વધુ આનંદ આવશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. કોઈને મળવાનું પ્રોમિસ આપશો તો અઠવાડિયામાં તે વ્યક્તિને મળી લેજો. તેનાથી તમને ફાયદાની વાત જાણવા મળશે. ગુની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૪ ને ૧૫ છે.
Jupiter will rule over you till the 23rd of July. There will be no financial crunch. You will get happiness In doing your favourite work. You will make new friends. If you promise to meet anybody, fulfill the same within this week. You will get to hear profitable news. To get blessings from Jupiter pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 10, 11, 14, 15.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુની દિનદશા ચાલુ હોવાથી ૨૪મી ઓગસ્ટ સુધી તમારા જાણતા કે અજાણતા સારા કામ થતા રહેશે. જરીયાતવાળાને મદદ કરીને તેઓની ભલી દુવા લઈ શકશો. ધન માટે મુશ્કેલી નહી આવે. તબિયતમાં સારાસારી રહેશે. તમે તમારા મનમુતાબીક કામ કરવામાં સફળ થશો. ગુની વધુ કૃપા મેળવવા માટે હાલમાં ભુલ્યા વગર ‘સરોષ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૨ ને ૧૪ છે.
Jupiter is ruling over you. Till the 24th of August you will do good to others, knowingly or unknowingly. You will get blessings by helping the needy. There will be no financial crunch. You will have good health. You will be able to do all that you like. To get blessings from Jupiter pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 9, 10, 12, 14.
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત માટેધ્યાન આપવું પડશે થોડી ઘણી બેદરકારી તમને મોટી બિમારી આપી જશે. હાલમાં સાંધાના દુખાવાથી પરેશાન થશો. વડીલ વર્ગની ચિંતા સતાવશે. ગામ-પરગામ જવાની કોશીશ કરતા નહી. ખર્ચ વધી જશે. આવકમાં વધારો નહી થાય. શનિને શાંત કરવા માટે હાલમાં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૨ ને ૧૫ છે.
Saturn is ruling over and hence you should pay attention to your health. Your carelessness might lead to big diseases. You will be troubled with Joint pains. You will be worried about your elders. Avoid Travelling, Your expenses will increase. There will be no increment. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’ without fail.
Lucky Dates: 9, 10, 12, 15.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૨૦મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમને જયાં ફાયદો થતો હશે ત્યાંજ તમારી બુધ્ધિ ચલાવશો. સરકારી કામમાં વધુ સફળ થશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે તેને ના નહી કહેતા. તમારામાં બીજાને સમજાવવાની શક્તિ ખુબજ વધી જશે. નવા મિત્રો મળશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૪ ને ૧૫ છે.
Mercury will rule over you till the 23rd of July. You will use your intelligence to attain profits. You will get success in government related work. Your favourite person will ask to meet you, so do agree. You will be able to explain things better to other. You will make new friends. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 10, 11, 14, 15.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી નવા કામ કરશો. ૨૦મી ઓગસ્ટ સુધી તમારા ફેમીલી મેમ્બરો સાથે ખુબજ સારાસારી રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરમાં થયેલા ડીફરન્સ ઓફ ઓપીનીયનને દૂર કરી શકશો. બની શકે તો બચત કરી લેજો. આજથી હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૨ ને ૧૩ છે.
Mercury is ruling over you and hence you will get opportunities to do new work. Till the 20th of August you will have a good relationship with your family. You might get sudden profits. You will be able to get rid of differences in opinions amongst family members. If possible, save money. From today pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 9, 10, 12, 13.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024