Your Moonsign Janam Rashi This Week –
26 November – 2 December 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા ધર્મન દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ વ્યક્તિનું ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં સારો સુધારો રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. રીસાયેલી વ્યક્તિને મનાવી લેજો. રોજના કામમાં રૂકાવટ નહીં આવે. જે લાભ મળતો હોય તે લઈ લેજો. હાલમાં […]

Your Moonsign Janam Rashi This Week –
22 October – 28 October 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપી જાય તેવા હાલના દિવસો છે. ખાવા પીવામાં જરાબી બેદરકાર રહેતા નહીં. બાકી 27મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં ભરપુર સુખ આપશે. અટકેલા કામો ફરી ચાલુ થશે. […]

Your Moonsign Janam Rashi This Week –
31st August, 2019 – 6th September, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા કામો બુધ્ધીબળ વાપરીને કરી શકશો. નાણાંકીય બાબતની અંદર બચત કરવામાં સફળ થશો. હાલમાં કરેલી બચત તમને ખરાબ સમયમાં કામમાં આવશે. મિત્રોને પોતાના બનાવી લેશો. જ્યાબી કામ કરતા હશો ત્યાં તમારી કદર ખુબજ થશે. કામકાજને વધારવા […]

Your Moonsign Janam Rashi This Year 2019-2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: આ વરસની શરૂઆતમાં મનને આનંદ મળશે. પ્રેમ સંબંધી, ભણતરની માટે વરસ સારૂં જશે. નાની નાની મુસાફરીમાં થોડીક અડચણ આવશે. લગ્ન થઈ જશે. સરકારી કામની અંદર વધુ સફળતા મેળવશો. ટેક્નીકલમાં કામ કરનારની માટે વરસ સારૂં જશે. વડીલ વર્ગની ચિંતા રહેશે. પ્રમોશન મળવાના […]

Your Moonsign Janam Rashi This Week –
10th August, 2019 – 16th August, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધીના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે વાણીયા જેવા બની જશો. એટલે કે કરકસર કરીને નાણાં કેમ બચાવવું તે શીખી જશો. બુધને કારણે લેતી-દેતીના કામમાં ખુબજ ધ્યાન આપજો. લેતી-દેતી જલદીથી પુરા કરી લેશો. હાલમાં તમે જાદા કામ કરીને વધુ ધન કમાઈ […]

Your Moonsign Janam Rashi This Week –
3rd August, 2019 – 9th August, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જ્યાબી જશો ત્યાં બીજાઓ તમને ખુબજ સારૂ રીસ્પેક્ટ આપશે. નાણાંકીય બાબતની અંદર તમે થોડી કરકસર કરીને ધન બચાવવાની કોશીશમાં સફળ થશો. બચાવેલ ધનને સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી લેજો. લેતી-દેતીમાં ખુબજ ધ્યાન આપશો. બુધની કૃપાથી મિત્રોને સાચી […]

Your Moonsign Janam Rashi This Week –
27th July, 2019 – 2nd August, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં 20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધીના દાતાની દિનદશા ચાલશે તેથી હવે તમે નાનામાં નાના કામો ઉપર પુરેપુરૂ ધ્યાન આપીને પુરૂ કરવા માનશો તેમજ હાલમાં જુના મિત્રો સાથે ફરી પાછા મળીને પહેલા જેવા સંબંધ બાંધવામાં સફળ થઈ જશો. નાણાંકીય બાબતની અંદર સારાસારી […]

Your Moonsign Janam Rashi This Week –
20th July, 2019 – 19th July, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા 4 દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી મંગળની દીનદશા તમારા મગજ ઉપર કંટ્રોલ જરાબી નહી રહેવા દીયે તેથી નાની વાતમાં તમે વધુ પડતા ગુસ્સે થઈ જશો. થોડાક શાંત રહીને 23મી સુધી પસાર કરી લેશો. તા. 24મીથી તમારા સ્વભાવમાં […]

Your Moonsign Janam Rashi This Week –
13th July, 2019 – 19th July, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી મનમાં ઉતાપો ખુબજ રહેશે. નહી કરવાના કામો કરીને પછી પસ્તાવાનો સમય આવશે. હાલમાં તાવ, ખાસી, પેટની અંદર વળતરા જેવી બીમારી આવી જશે. કોઈક ખોટી વ્યક્તિ તમારૂં માથું પકાવીને ચાલ્યા જશે. હાલમાં ભાઈ-બહેનની સાથેના સંબંધ […]

Your Moonsign Janam Rashi This Week –
6th July, 2019 – 12 July, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં જેબી કામ કરવા માગતા હો તે સારી રીતે નહી કરી શકો. જ્યાંબી કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારા તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. તમે સાચા હોવા છતા તમારી સચ્ચાઈ બતાવી નહી શકો […]

Your Moonsign Janam Rashi This Week –
29 June, 2019 – 5 Julu, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા ગુસ્સા ઉપર જરાબી કાબુ રાખી નહી શકો. ઘરમાં ભાઈ-બહેના હશે તો તેઓની સાથે નાની-નાની મતભેદ જતા હશે. તમે તેમનું સારૂ કરવા માટે જશો તોબી તે વ્યક્તિ તમને જશ નહી આપે. મંગળ તમોને […]