સૌ પ્રથમ આપણા શહેનશાહી નવા વ2સ (ય.ઝ.1389) ની ઉજવણીના શુભ પ્રસંગે આપણા સમાજના બધા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની તક લઉ છું. પા2સી ટાઈમ્સના સંપાદક કુ. અનાહિતા સુબેદા2ે આપણા સમાજના ધર્મગુરૂઓ વિશે પા2સી ટાઈમ્સના નવા વ2સના વિશિષ્ટ વિશેષાંકમાં મને થોડા શબ્દો લખવા માટે વિનંતી ક2વા બદલ હું તેમનો ખુબ આભા2ી છું.
કોઈપણ સમુદાયની સમૃધ્ધતા અથવા તે બાબતે જીવંત 2હેવા માટે પણ મજબુત ધાર્મિક આધા2 હોવો ખુબ જરૂ2ી છે. આપણા જ2થોસ્તી સમાજની સફળતા અને અસ્તિત્વ નિ:શકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો (અથો2નાનો) સાથે સીધા જોડાયેલા છે.
આપણા પા2સી સમાજના નિર્ણાયક પડકા2ો પૈકી એક એ છે કે મોબેદોનો નકક2 આધા2 2ાખવાની ખાત2ી ક2વી, આપણી આધ્યાત્મિક જરૂિ2યાતો જ સંતોષવા માટે સક્ષ્ામ એટલું જ નહિ પ2ંતુ આધ્યાત્મિક અને ભૌતિક બાબતોમાં નેતૃત્વ પ્રદાન ક2વામાં પણ સક્ષ્ામ હોવાં જોઈએ.
તે માન્ય છે કે પા2સી સમુદાયની વર્તમાન અને ભાવી આધ્યાત્મિક જરૂિ2યાત પ્રસ્તુત ક2વા માટે, બુધ્ધિશાળી, વિષયના જાણકા2 અને સ્પષ્ટ શિક્ષ્ાિત મોબેદોનો વિકાસ. આપણા યુવાન અથો2નાનોને ફુલ ટાઈમ મોબેદીનો વ્યવસાય અપનાવી ફક્ત આર્થિક 2ીતે સધ્ધ2 બનાવવા પ્રોત્સાહન આપવું એટલું જ અનિવાર્ય નથી, પ2ંતુ ભા2તમાં જ નહિ પણ વિશ્ર્વભ2માં આપણા સમુદાયને જરૂ2ી મોબેદોના વર્ગ પ્રાપ્ત ક2વા માટે તેમનામાં જરૂ2ી આવશ્યક્તાઓને પણ પ્રોત્સાહન આપવું.
પ્રાચીન સમયમાં અથો2નાનો આધ્યાત્મિક તેમજ ભૌતિક બાબતોમાં નેતૃત્વ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હતા. દૂર્ભાગ્યે એ સ્પષ્ટ છે કે હાલના સમયમાં ફૂલટાઈમ પ્રેકટીસ ક2તા અથો2નાનોની તુલના દાયકાઓ પહેલાના જીવંત ભપકા સાથે ક2વામાં આવે છે કે જે નિ2ાશાજનક બની ગઈ છે.
હાલના સમયમાં પ્રેકટીસ ક2તા અથો2નાનોમાં ઘટાડાના કા2ણોને માટે એકલા તેમને જવાબદા2 ગણી શકાય નહિ. અલબત્ત એક અનુભવ છે કે કેટલાક અથો2નાન ધ્યાન આપતા નથી અથવા ભણતી વખતે શોર્ટ કટ લે છે, શોભનીય કપડા પહે2તા નથી, પ2ંતુ આ ખૂબ ઓછા અપવાદો છે ધો2ણો નથી.
મોબેદીના ઘટાડા માટેના મુખ્ય બે કા2ણો પૈકી એક કે મોબેદો જયા2ે તેમની જરૂિ2યાત પડે ત્યા2ે 24ડ્ઢ7 જેટલો સમય ફ2જ બજાવીને ખુબ મહેનત પછી પણ અત્યંત નજીવું મહેનતાણું મેળવે છે; અને અન્ય કા2ણ, એવું માની લેવામાં આવે છે કે એક વ્યક્તિ કે જેને અથો2નાન કુટુંબમાં જન્મ લીધો છે એટલે તેને મોબેદ ત2ીકેની ફ2જ બજાવવાની જ છે, જયા2ે સા2ા શિક્ષ્ાણ સાથે, ધર્મનિ2પેક્ષ્ા વાતાવ2ણમાં મોબેદીની પ્રેકટીસ ક2વાં ક2તા પુષ્કળ નોંધપાત્ર કમાણીની તકો 2હેલી છે ત્યા2ે અથો2નાન કુટુંબના મોટી સંખ્યામાં યુવાન છોક2ાઓમાં મોબેદ બનવાનો વિકલ્પ પસંદ ક2વામાં ઘટાડો જોેવા મળે છે.
જે માટે ફક્ત આપણા વર્તમાન મોબેદને 2ક્ષ્ાણ આપવું અને સાચવવા એ આજના સમયની જરૂિ2યાત છે એટલુ જ નહિ, પ2ંતુ કોમના ભવિષ્ય માટે મોબેદનેે સધ્ધ2 અને સંતોષકા2ક મહેનતાણું મળી 2હે તેના પ2 નજ2 2ાખવાની પણ જરૂ2 છે.
આ વાસ્તવિક્તાઓને કેન્દ્ર સ્થાને ધ્યાનમાં 2ાખીને સ્વપ્નદ્રષ્ટા મનોચિકિત્સક મીસીસ બિનાઈફ2 શાહુકા2ે એવી યોજનાની કલ્પના ક2ી કે જે આપણા મોબેદોની પ્રતિષ્ઠાને ફ2ીથી સ્થાપિત ક2શે. આ 2ીતે તેમનું મનોબાળક એ એમ્પાવિ2ંગ મોબેદસ (Empowering Mobeds). ગેમચેન્જ2 બનવાનું વચન 2ાખી, અથો2નાન મંડળ અને WZO ટ્રસ્ટ ફંડઝના પુ2ાં દિલોજાન સમર્થન સાથે 2017માં વાસ્તવિક્તા બની અને ત્યા2થી નેતૃત્વ અને કાઉન્સેલીંગના કૌશલ્યોની તેમનામાં 2હેલી અન્ય બાબતોના વિકાસ માટે વિવિધ ક્ષ્ોત્રના નિષ્ણાતોના વિભિન્ન કાર્યક્રમો ક2વાના શરૂ ર્ક્યા.
ઉપ2ાંત મોબેદોને ઉજાગ2 ક2વાં પ્રખ્યાત અને ખુબ આદ2ણીય અથો2નાનો જેવાં કે દસ્તુરજી ફિ2ોઝ કોટવાલ, દસ્તુરજી ખુ2શેદ દસ્તુ2, સિનિય2 આથ્રવાન અસ્પંદીયા2 દાદાચાનજી, વિવિધ શાખાઓના વ્યવસાયિકોએ સા2ા મંતવ્યો મા2ફતે મોબેદો સાથે સેશન યોજયા હતા, કે જેમાં મોબેદોને વિવિધ વૈવિધ્યસભ2 ક્ષ્ોત્રોમાં આંત2દ્રષ્ટિ પ્રદાન ક2ી છે, જે તેમના આંતિ2ક મન ખોલશે અને તેમની વિચા2શક્તિને વ્યાપક બનાવશે, જે તેમને વધું સુવ્યવસ્થિત અને નિર્ણાયક 2ીતે માર્ગદર્શન મેળવના2 બહેદીન સમાજ સાથે પ2સ્પ2 ચર્ચા ક2વામાં સગવડરૂપ બનશે.
મોબેદોમાં અત્યા2 સુધીમાં કેટલાક કૌશલ્યો ઉજાગ2 ર્ક્યા છે જે આ પ્રમાણે છે:
- સાયકોલોજીસ્ટ અને સાયકીયાટ્રીસ્ટસોએ હળવા કુશળતાના તાલીમ સેશન યોજયા છે.
- મોબેદોને ડિજીટલ માહિતીઓની સમજશક્તિ માટે માનસિક આ2ોગ્ય નિષ્ણાતો અને મીડિયા પ્રોફેશ્નલ્સે સેશન મા2ફતે તાલીમ આપી છે. વિચા2ો અને લાગણીઓને પ્રભાવિત ક2વાં માટે ભાષાના પ્રભાવ પ2 ભા2 મુક્વામાં આવ્યો છે.
- 16 સભ્યોની મુખ્ય ટીમ માટે સધન ફોલોઅપ વર્કશોપ મા2ફતે પાછળથી એક કોર્પોે2ેટ સેટ અપ હાથ ધ2વામાં આવી હતી. જેના પિ2ણામે કેટલાક પંથકીઓએ તેમની અગિયા2ીમાં ભણવા અને ક્રિયાકામ ક2ાવવા આવતા વ્યક્તિઓનું એક વોટસએપ ગ્રુપ બનાવ્યું અને અગિયા2ીનું ફેસબુક પેજ તૈયા2 ક2ી તેના ફોલોઅર્સની સંખ્યામાં વધા2ો પણ ર્ક્યો છે. આ પંથકીઓ માટે અગિયા2ીના પ્રસંગોેની સુચનાઓ જૂના નોટીસ બોર્ડના બદલે ડિજિટલ બની ગઈ છે.
- સંજાણ ખાતે WZO ટ્રસ્ટ ફંડઝ સેનેટોિ2યમમાં ઓફસાઈટ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાયાના કાઉન્સેલિંગ ખ્યાલના પિ2ચય સાથે મોબેદો સખત સ્વ-જાગૃતિની પ્રવત્તિઓ માટે માહિતગા2 થયા હતા. સાયકોથે2ાપીના અવલોકનમાં MBTI ટેસ્ટના વહીવટની સાથે ને2ેટીવ થે2ાપી અને સોલ્યુશન ફોકસ્ડ બ્રીફ થે2ાપી ત2ફ ઝુકાવ હતો.
- મુક્તાદના વ્યસ્ત દિવસોમાં મોબેદો માટે તાણ મુક્ત થવા સ્ટ્રેસ મેનેજમેન્ટ હાથ ધ2વામાં આવ્યું હતું. જીવંત ધાર્મિક એનસાયકલોપિડિયા એવાં દસ્તુ2જી ફિ2ોઝ કોટવાલે મુક્તાદના મહત્વ વિશે માહિતગા2 ર્ક્યા હતા.
- દસ્તુ2જી ખુ2શેદ દસ્તુ2 અને એ2વદ અસ્પંદીયા2 દાદાચાનજીએ મુક્તાદના વ્યસ્ત દિવસોદ2મિયાન શાંત 2હેવા અને સ્વસ્થ કાર્ય જીવનમાં સંતુલન જાળવી 2ાખવાની સ2ળ ટીપ્સ આપી હતી.
- XYZ (Extremely Young Zoroastrian) અના સહયોગથી મુંબઈની બે સ્કૂલ્સમાં આશ2ે 300 બાળકોને આપણા મોબેદોએ મનો2ંજન અને 2મતો દ્વા2ા ધર્મજ્ઞાન આપ્યું.
- આપણા યુવાન મોબેદોએ દાદ2 અથો2નાન ઇન્સ્ટીટયુટના સિનિય2 2ેસીડેન્શીયલ છોક2ાઓ અને બાઈ આવાંબાઈ પીટીટ સ્કૂલ ફો2 ગર્લ્સની બોર્ડર્સ માટે એક હેિ2ટેજ ટ્રેઈલ વોકનું આયોજન ર્ક્યુ હતું. દક્ષ્ાિણ મુંબઈના મુંગા સ્ટેચ્યુસ અને સ્મા2કોના વર્ણન દ્વા2ા આપણા સમૃધ્ધ વા2સાથી આપણા બાળકોને વાકેફ ક2વામાં આવ્યા હતાં.
- 2ીટર્ન ટુ રૂટના ફેલોસની ભા2તની મુલાકાત દ2મિયાન તેમની અને એમપાવ2ીંગ મોબેદની ટીમ વચ્ચે વિચા2ોની આપ-લે થઈ હતી.
- સમજશક્તિ, ટીમવર્ક અને મિત્રતા વધા2વા માટે મોબેદ પિતાઓ અને પુત્રોની ટીમ વચ્ચે તથા મોબેદો અને બહેદીનોની ટીમ વચ્ચે ફૂટબોલ મેચ 2માડવામાં આવી હતી.
ધ એમપાવ2ીંગ મોબેદસના પ્રસા2 કાર્યક્રમમાં બે વર્ષના ટુંકા સમયગાળામાં નાના બાળકથી માંડી સિનિય2 સિટિઝન્સ સુધીના દ2ેક વસ્તી વિષયક ભાગને આવ2ી લીધેલ છે.
જયા2ે એમપાવ2ીંગ મોબેદ માર્ગ-નકશો (2ોડમેપ) મોબેદોની કુશળતામાં સુધા2ો ક2ે છે, પોતાને સમજે છે, વધું સા2ી 2ીતે બોલે છે, વધું વાંચશે અને લખશે, બહેદીનો સાથે વધું સા2ી 2ીતે સંપર્ક ક2શે. બહેદીનોનાં હૃદયસભ2 ટેકા વગ2 મોબેદીના વ્યવસાયે અગાઉ મેળવેલી સ્થિતિને ઉન્નત ક2વામાં અસમર્થ 2હેશે.
આપણા બહેદીનોએ મોબેદોને અલગ નજ2થી જોવાની જરૂ2 છે, તેમની સાથે વંચિત લોકોની માફક વર્તાવ ન ક2તા તેમની સાથે આદ2 સાથે વર્તવું અને એ ખાત2ી ક2વી જોઈએ કે તેઓએ જે સેવા પુ2ી પાડી છે તેનુ તેના પ્રમાણમાં તેમને વળત2 મળે.
વિશ્ર્લેષણના અંતે આપણે સમજવાની જરૂ2 છે કે, આપણા અથો2નાનો આપણા ધર્મ અને આપણા સમુદાયની જીવાદો2ી છે. એક મજબૂત અને બુધ્ધિશાળી ધર્મગુરૂ વિના આપણી શ્ર્ા્રધ્ધા અને ધર્મ ટકી શક્તા નથી કે જેનો અસ2કા2ક અર્થ ક2ીએ તો: અથો2નાન નથી તો ધર્મ નથી તો (પા2સી) સમુદાય નથી (No Athornans – No Religion – No Community).
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024