મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરનો સાથ મળી રહેશે. ગુરૂની દિનદશાને લીધે ચેરીટીનું કામ કરી શકશો. 25મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા ચાલુ થતા ખરાબ સમય રહેશે. જે પણ વિચાર કરો તેમાં સ્થિર નહીં રહો. ઘરમાં અશાંતિ વધી જશે. […]