મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારૂં માથુ ઠેકાણા પર નહીં રહે. માનસિક તેમજ શારિરીક ચિંતા વધી જશે. જ્યાં તમે પોઝીટીવ ધારશો ત્યાં નેગેટીવ રીઝલ્ટ મળશે. નાણાકીય ખેચતાણ રહેશે. અચાનક તબિયત બગડવાના ચાન્સ છે. જયાં કામ કરતા હશો ત્યાં શત્રુઓ વધી […]