1અજમેર અગિયારીની ભવ્ય 125મી સાલગ્રેહ, જે 19મી જૂન, 2023 (રોજ દેપઆદર, માહ બહમન – 1267 યઝ) ના રોજ યોજાઈ હતી, જેમાં સારી સંખ્યામાં પારસીઓએ હાજરી આપી હતી અને હમા અંજુમન જશન અને માચી અર્પણ કરી ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ અસ્પી મોબેદજી, ભૂતપૂર્વ અજમેર-નિવાસી કે જેઓ હાલમાં મુંબઈના કપાવાલા અગિયારીના પંથકી તરીકે સેવા […]