હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું? […]