એએસીઆઈ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધોરણો માટે પ્રતિબદ્ધ એવી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ બની

મુંબઈમાં પરેલ ખાતે આવેલી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ અમેરિકન એક્રેડિટેશન કમિશન ઈન્ટરનેશનલ (એએસીઆઈ) તરફથી માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઈ છે, આમ ભારતમાં દરજ્જો મેળવનારી એકમાત્ર હોસ્પિટલ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સિદ્ધિ અને માન્યતા માટે વાડિયા હોસ્પિટલના સીઈઓ ડો. મિની બોધનવાલાને સન્માનિત કર્યા. એએસીઆઈ (ભારત) એ 25-27 ઓગસ્ટ, 2022ની […]