ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાખનાર દાદાભાઈ નવરોજીનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ મુંબઈના એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી હતું અને માતાનું નામ માણેકભાઈ હતું. દાદાભાઈ માત્ર 4 વર્ષના હતા જ્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમની માતાએ જ દાદાભાઈનો ઉછેર કર્યો હતો. નિરક્ષર હોવાછતાં તેમની માતાએ તેમના અભ્યાસ […]