દેવલાલીની બાઈ રતનબાઈ જે. ચિનોય દરેમહેરે 1લી ઓકટોબર, 2023ના દિને તેની 107મી સાલગ્રેહની ઉજવણી કરી હતી. ઉત્સાહિત હમદીનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સવારે ફાળાની માચીની ક્રિયા કર્યા પછી સાંજે પિતા અને પુત્ર એરવદ નોઝર મહેન્તી (અગિયારીના પંથકી) અને એરવદ રૂઈન્ટન દ્વારા જશન કરવામાં આવ્યું હતું. સાંજના મનોરંજનની શરૂઆત હાઉસીની કેટલીક રમતો સાથે થઈ હતી, […]