31મી જાન્યુઆરી, 2021ને દિને દક્ષિણ મુંબઈના પવિત્ર ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલી, સદીઓ જૂની ધનબાઈ એમ. તારાચંદ બંગલી (નીચેની બંગલી નંબર 3 અને 4) નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદાર દાતા, સુનુ બુહારીવાલા દ્વારા શક્ય બન્યું હતું, જેમણે બંગલીને ખૂબ જ જરૂરી સુધારણા માટેે દાન આપ્યું, આમ આપણા સમુદાયના મૃતદેહના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં […]