બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’ ઉત્સાહ પૂર્વક ઉજવાયો અને પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તા. 22/12/17ના શુક્રવારના રોજ સુરત પારસી પંચાયત સંચાલિત બાઈ પી.એમ.પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના ધોરણ 5 થી ધોરણ 8માં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે […]