2જો જીયો પારસી જીયો મોબેદ વર્કશોપ જીયો પારસી ટીમ અને પરઝોર ફાઉન્ડેશન દ્વારા 19મી નવેમ્બર, 2017 ના રોજ સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. છપ્પન ધર્મગુરૂઓ અને ચાર બહેદીન પાસબાનોએ સક્રિય રીતે સંચાર કુશળતાઓને સજ્જ કરવા, સામાન્ય જનતાનાને માર્ગદર્શન આપવા અને સમુદાય દ્વારા સામનો કરવામાં આવેલા મુદ્દાઓ સાથે અસરકારક રીતે મદદ કરવા […]