મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ થયેલી છે તેથી 4થી મે સુધીમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. બેકીંગ જેવા કામમાં સંભાળજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા અંગત કામો કરવામાં મુશ્કેલી આવતી રહેશે. સારી ખબર આવશે તેવી આશા રાખતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં […]