મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન પરેશાન થતા રહેશો. ઘર અને ઘરવાળાથી વધારે પરેશાન થશો. તેઓની તબિયત બગડવાના ચાન્સ છે. શનિને કારણે તમારા મનથી તમે કોઈપણ કામ કરી નહીં શકો. ખૂબ જ મહેનતની બચાવેલા નાણાનો ખર્ચ થઈ જશે. શનિના પ્રકોપને […]