મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. પ્લાન બનાવીને કામ કરશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 101નામ ભણી […]