મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા દસ દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ખાવાપીવા પર ધ્યાન આપજો. તમારી નાની ભૂલ પહાડ જેવી બનાવશો. સરકારી કામો કરતા નહીં. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. કોઈ સાથે બોલાચાલીમાં નહીં પડતા. દરરોજ ‘મોટી હપ્તન […]