મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 25મી ડિસેમ્બર સુધીમાં તમે ધર્મ અને ચેરીટીના કામો કરી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થઈને રહેશો. ધીરે ધીરે તમારા કરજદારીના બોજામાં હશો તો મુકત થશો. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બર સાથે મતભેદ ઓછા થતા જશે. […]