નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા […]