જે અજુમન સંજાણ ઉતરી તે લોકોના પોશાકોનો તો આપણે ખ્યાલબી નથી કરી શકતા, સાધારણ કામે એક જાતનો પોશાક, ક્રિયાકામ કરે ત્યારે તેનો જુદી જ જાતનો અને કોઇ ગુજરી જાય, ત્યારે જે પહેરે તે તો ફેકી જ દે, પાછો નહિ પહેરે. એવી જાતની નસાબદી તેઓ પાળતા હતા. શેઠ જહાંગીર ચીનીવાલા જ્યારે સાત વરસના હતા ત્યારે તેઓએ […]