મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા બધાજ કામો વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા સાથે કામ કરનારનો સાથ મળી જશે. નવા કામ મળવામાં સફળ થશો. હીસાબી કામમાં ધ્યાન આપજો. જે પણ ફાયદો મળે તેમાંથી રોકાણ અવશ્ય કરજો. ગામ-પરગામથી સારા સમાચાર મેળવી […]