મીની કૈખુશરૂ ભગત, વિશ્ર્વના સૌથી વૃદ્ધ પારસી 7મી જુલાઈ, 2024ના રોજ 108 વર્ષની વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્ણ રીતે અવસાન પામ્યા. પારસી ટાઈમ્સે આ વર્ષની શરૂઆતમાં તેમના 108માં જન્મદિવસને ભવ્ય અને ઉત્સાહપૂર્વક કવર કર્યો હતો. સમુદાયમાં ઘણા લોકો તેમને પ્રેમભર્યો આદર આપતા અને તેમને મીની માયજી તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે ભરૂચા બાગ ખાતેના તેમના મુંબઈ નિવાસસ્થાનમાં અંતિમ […]