સાલસેટની પટેલ અગિયારીએ 25મી સાલગ્રેહની ઉજવણી કરી

અંધેરીના સાલસેટ પારસી કોલોની ખાતે સ્થિત અરદેશીર ભીખાજી પટેલ દાદગાહે 16મી જાન્યુઆરી, 2025 ના રોજ સવારે 10:00 વાગ્યે પંથકી એરવદ હોમીયાર સિધવા દ્વારા ભૂતપૂર્વ પંથકી એરવદ નોઝેર બહેરામકામદીન અને બોઇવાલા – એરવદ ઝુબીન ફટકીયા સાથે હમા અંજુમનનું જશન તથા સાથે તેનો શુભ 25મો સાલગ્રેહ ઉજવ્યો. દાદગાહ એક દિવ્ય અને સકારાત્મક વાતાવરણથી ભરપૂર હતો કારણ કે […]