સિકંદરાબાદની ઝોરાસ્ટ્રિયન ક્લબે 9મી જૂન, 2024ના રોજ એક યાદગાર ક્લબ ડેનું આયોજન કર્યું, જેમાં સમુદાયના સભ્યોને ઉજવણી અને એકતામાં એકસાથે લાવવામાં આવ્યા. શુભ પવિત્ર દએ માહને દિને જશન સાથે શરૂ થતાં સાંજની ઉજવણીનો પ્રારંભ જાણીતા ફિલ્મ નિર્માતા, સંશોધક અને લેખક, કૈવાન ઉમરીગર દ્વારા રમૂજી અને જ્ઞાનપ્રદ વાર્તાલાપથી થયો, જેમની આકર્ષક પ્રસ્તુતિ વોટસ ઇન અ નેમ, […]