ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ […]