લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે […]