શાકભાજીવાળો કયારનો ભીંડા માથે પાણી છાટતો હતો, ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.
10મીનીટ પછી શાકભાજીવાળો બોલ્યો, બોલો સાહેબ શું આપુ?
ઘરાક બોલ્યો ભીંડો ભાનમાં આવી ગયો હોય તો 1 કીલો આપી દે..
***
ભૂરો: પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવાની ધમકીઓ આપે છે.
પોલીસ: કયાંથી
ભૂરો: ઈલેકટ્રીક કંપનીમાંથી
પોલીસ: શું કહે છે?
ભૂરો: કહે છે બિલ ન ભરો તો કાપી નાખીશું.
***
એક કાકાનો રેડિયો બંધ થઈ ગયો. કાકાએ રેડિયો ખોલ્યો તો અંદર ઉંદર મરેલો મળ્યો.
કાકા: ઓહ માય ગોડ, કલાકાર તો મરી ગયો પછી તંબુરો રેડિયો વાગે.
Latest posts by PT Reporter (see all)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025