મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતા રાહુમાં બેદરકાર રહેતા આખુ અઠવાડિયું ખરાબ જશે. આખો દિવસ શાંત રહેજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા દરેક દુ:ખોનું નિવારણ કરશે. નાણાકીય બાબતમાં સારા સારી આવશે. નવા કામ કરી શકશો. આજે ‘મહાબોખ્તાર નીઆએશ’ અને કાલથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Today being your last day under Rahu’s rule, you are advised to be cautious and stay calm through the day, else it could spoil the whole week. Starting tomorrow, for the next 70 days, Venus’ rule helps you resolve all issues. An increase in finances is indicated. New ventures will be successful. Today pray ‘Maha Bokhtar Nyaish’ and from tomorrow pray to ‘Behram Yazad’.
Lucky Dates: 3, 4, 5, 6.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા સાથે સંબંધ બગડતા વાર નહીં લાગે, તમારા વાક ગુના વગર રિસાઈને બેસી જશે. તમે જેટલું કામ કરશો તેટલું વળતર મળી જશે. તબિયતની થોડી બેદરકારી લાંબા બીછાનામાં નાખી દેશે. કોર્ટના કામ કરતા પરેશાન થશો. રાહુને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.
Rahu’s rule could cause give rise to family issues. Though you will not be at fault, family members could be upset with you. Your earning will be proportional to the efforts you put in your work. Carelessness towards your health could lead to a long-term illness. Legal issues could be troublesome. To pacify Rahu, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 2, 3, 5, 8.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ગુરૂની કૃપાથી તમારા ઉલટા કામ સીધા થઈ જશે. નાણાકીય મુશ્કેલી નહી આવે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. જયાં જશો ત્યાં માન મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણતા મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 2, 3, 7, 8 છે.
Jupiter’s rule till 21st February will help resolve all your issues. Financial stability is indicated. You will prove instrumental in doing a good deed for another. You can expect new guests at home. You will receive respect everywhere you go. You could bump into a friend you like. Pray the ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 2, 3, 7, 8.
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે. તમારા હાથથી ચેરીટીના કામ થશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. કામમાં ધ્યાન આપવાથી સફળતા મળશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગુરૂની કૃપાથી તમે કોઈને નારાજ નહીં કરો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Jupiter’s rule till 23rd March finds you inclined towards doing charity. Making investments will be possible. Success will be yours if you focus on work. You will be able to cater to your family’s demands. Try not to upset anyone. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 2, 3, 4, 5.
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવે જીદ્દી બની જશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવકનાઠેકાણા નહીં હોવાથી ખોટા વિચારો આવશે. જે વ્યક્તિ પર વિશ્ર્વાસ હશે તે વ્યક્તિ દગો આપશે. રોજ બરોજના કામમાં ઉપરી વર્ગ નાની બાબતમાં ઈરીટેટ કરશે. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. શનિના દુ:ખને ઓછો કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 6, 7, 8 છે.
Saturn’s rule could cause you to get stubborn. Expenses could be on the rise. The lack of incoming income could lead your mind towards wrongful considerations. The person you trust could betray you. Seniors at work could cause irritation. Take care of your elderly. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 2, 6, 7, 8.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લા બે અઠવાડિયા તમારી રાશિના માલિક બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આજથી લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. મિત્રો સાથે મન-મેળાપ વધી જશે. ગામ-પરગામથી આનંદ મળે તેવા સમાચાર મળશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુનો સંગ્રહ કરી લેજો. રોજના કામમાં સફળતા મેળવવા ‘મહેર નીઆએશ’ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
With two more weeks under Mercury’s rule, you need to get your finances in order in terms of money loaned or lent. Affection within friends will increase. You will receive news that makes you happy. Stock up necessary items at home. To get success in daily affairs, pray ‘Meher Nyaish’ daily.
Lucky Dates: 3,4, 5, 7.
LIBRA | તુલા: ર.ત.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ વધારી શકશો. બુધ્ધિ વાપરી પૈસા કમાવવાનો રસ્તો મળી જશે. કામમાં સફળતા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. અપોજીટ સેકસને મનાવી શકશો. લાંબા સમય માટે શેરમાં રોકાણ કરજો. તબિયતમાં સુધારો આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
With Mercury ruling you, you will be able to expand your business and find new ways to earn profits and gain success. Local travel is indicated. People from the opposite gender will be pleased with you. Invest in long-term shares. Health will improve. Pray ‘Meher Nyaish’ daily.
Lucky Dates: 3, 4, 7, 8 .
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીઝનથી હેરાન પરેશાન થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. ખર્ચ થવાથી બીજા પાસે મદદ લેવી પડશે. 21મી ફેબ્રુઆરી પછી ગામ-પરગામ જવાના પ્લાન બનાવજો. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને ઈરીટેટ કરી નાખશે. ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Mar’s rule brings in problematic issues caused by decisions taken by you. This could be a quarrelsome time among siblings. Your expenses could lead you to seeking a loan. Post 21st February, make plans for domestic travel. Your colleagues could cause you irritation at work. Pray ‘Tir Yasht’ to placate the mind.
Lucky Dates: 4, 5, 6, 7.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. આ અઠવાડિયું વધુ સારૂં જશે. તમારી રાશિમાં ચંદ્ર બે દિવસ રહેવાથી ઘરનું વાતાવરણ સારૂં રહેશે. બીજાના મદદગાર બની રહેશો. તમારા કામો વીજળીવેગે પૂરા કરી શકશો અને તેમાં સફળતા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળી શકશે. મિત્રો તરફથી માન મળશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 6, 8 છે.
With the Moon ruling you till 23rd February, this will be a good week for you. Atmosphere at home will be pleasant and you will prove helpful to other. You will be able to complete your work at lightning speed and taste success. Friends will respect you. Short travel is indicated. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times daily.
Lucky Dates: 2, 3, 6, 8.
CAPRICORN | મકર: ખ.જ.
તમારે આજનો દિવસ જ તાપમાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા બેચેન બનાવી દેશે. ખોટા ડિસીઝન લેતા નહીં. મનને શાંત રાખજો. કાલથી શીતળ ચંદ્રની દિનદશા તમારા મગજને શાંત કરી દેશે. અગત્યના કામ કાલથી શરૂ કરજો. આજે ‘યા રયોમંદ’ તથા કાલથી ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.
Today is the last day you will spend in a heated frame of mind, as the Sun’s descending rule could cause restlessness. Try to not take wrong decisions and keep your mind calm. From tomorrow, the Moon’s rule brings in a cooling and calming effect. You can embark on your important projects from tomorrow. For today, pray ‘Ya Rayomand’ and tomorrow onwards, pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 4, 5, 7, 8.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. 13મી ફેબ્રુઆરી પહેલા સરકારી કામ કરી શકશો. 13 થી 20 દિવસમાં રોજબરોજના કામમાં નાની ભૂલ તમને ફસાવી દેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસ તરફથી સારા સમાચાર મળશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 7, 8 છે.
Venus’ rule till 13th February increases affection between spouses. Try to complete all legal matters during this time. For twenty days post 13th February, even your smallest mistake could end up into dire consequences. Financially you will be stable. The opposite gender will bring in good news. To get Venus’ blessings, pray ‘Behram Yazad’.
Lucky Dates: 2, 3, 7, 8.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શુક્રની દિનદશા લાંબા સમય માટે ચાલવાની છે. તેથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા કામો સમય પહેલા પૂરા કરી શકશો. કામકાજમાં તમે આગળ વધી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો લઈ નવી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મેનેજમેન્ટના કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 7, 8 છે.
Venus’ rule is here for a long time and will protect you from troubles. You will be able to complete your chores before time! You are advised to invest your profits from old investment into new investments. You will be successful in work related to management. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 2, 3, 7, 8.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025