બસમાં યુવતી આવીને ઉભી રહી એટલે પાસેની બેઠક પરથી યુવાન ઉભો થવા ગયો. યુવતીએ કહ્યું: ‘બેસી રહો ઉઠવાની જરૂર નથી. મારે તમારો ઉપકાર નથી જોઈતો. બેસી જાવ.
‘પણ બહેન મારૂં ઉતરવાનું સ્ટોપ આવ્યું છે, મારે ઉતરવુંજ પડશે.
Latest posts by PT Reporter (see all)
- કેવો સુંદર જવાબ! - 29 March2025
- પારસી સન્નારીઓ તેમના જાદુઈ સ્પર્શ સાથે બની સુરત મેરિયોટ અથવા લાઇન્સના રસોડાની રાણીઓ - 29 March2025
- મોબેદ મેહરાબાન ફિરોઝગરીનું અવસાન - 29 March2025